Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ડેર
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પેટનો ખાડો પૂરી શક્તા નથી. કેટલાંકની હોય તે લક્ષ્મી પણ ક્ષીણ થાય છે. પુન્ય વધે તો યશ, કીર્તિ, લક્ષ્મી વધે છે, પુચ ઘટે તો તે ઘટવા માંડે છે. કેટલાંક પુન્યવંત સતત હજાર વર્ષ એક સમાન સુખ ભોગવે છે. કેટલાંક એક દિવસ પણ સુખ ન પામીને દુઃખમાં કાળ વીતાવે છે. કેમ કે પુનત્યક્મ ક્રવા છોડી દીધેલ છે.
રિરી આ જો જગતના તમામ જીવોનું સામાન્યથી સંક્ષેપમાં દુઃખ કહ્યું છે ગોતમ ! મનુષ્ય જાતિનું દુઃખ સાંભળ
રિ૪૩] પ્રત્યેક સમયે અનુભવતા સેંડો પ્રારે દુઃખોથી ઉદ્વેગ પામેલા અને ટાળો પામેલા છતાં મનુષ્યો વૈરાગ્ય પામતા નથી.
[૨૪, ૨૪૫ સંક્ષેપથી મનુષ્યનું દુઃખ બે પ્રકારે છે – એક શારીરિક, બીજું માનસિક. બંનેના ઘોર, પ્રચંડ, મહારૌદ્ધ એવા ત્રણ ત્રણ પ્રક્રરે છે. મુહૂર્તમાં અંત આવે તે ઘોર, કેટલો સમય વચ્ચે વિશ્રામ મે તે ઘોર પ્રચંડ, વિશ્રાંતિ વિના દરેક સમયે સરખું દુઃખ નિરંતર અનુભવ્યા જ કરે તે ઘોર પ્રચંડ મહારૌદ્ર દુખ.
[૪] મનુષ્ય જાતિને ઘોર દુખ હોય, તિર્યંચોને ઘોર પ્રચંડ દુઃખ અને નારક્તા જીવોને ઘોર પ્રચંડ મહારૌદ્ર દુઃખ હોય.
9િ ] મનુષ્યને ત્રણ પ્રકારે દુઃખ છે – જધન્ય મધ્યમ, ઉત્તમ, તિર્યંચને જધન્ય ન હોય. નારàને ઉત્કૃષ્ટ દુઃખ હોય.
રિ૪૮ થી ર૫૦] મનુષ્યને જે જધન્ય દુ:ખ છે તે બે પ્રકારનું જાણવું – સૂક્ષ્મ અને બાદર બીજા મોટા દુઃખો વિભાગ વગરના જાણવા. સંમૂર્થાિત મનુષ્યોને સૂક્ષ્મ અને દેવોને બાદર દુઃખ હોય છે. મહદ્ધિક દેવોને ચ્યવન કળે બાદર માનસિક દુખ થાય. આભિયોગિક દેવોને જન્મથી મૃત્યુ પર્યન્ત માનસિક બાદર દુઃખ હોય છે. દેવોને શારીરિક દુઃખ ન હોય. દેવોને વજ સમાન અતિ બળવાન વૈક્રિય હૃદય હોય છે. અન્યથા માનસિક દુઃખથી ૧૦૦ ટૂઠ્ઠા થઈને તેનું હૃદય ભેદાઈ જાય.
રિપ૧, ૨૫] બાકીના બે વિભાગ વગરના તે મધ્યમ અને ઉત્કૃષ્ટ દુ:ખ આવા દુઃખો ગર્ભજ મનુષ્યને માટે સમજવા. અસંખ્યાત વષયક યુગલીકે વિમધ્યમ પ્રકારે દુ:ખ હોય, સંખ્યાન વર્ષાયુક મનુષ્યોને ઉત્કૃષ્ટ દુઃખ હોય.
રિપ૩ હવે દુઃખના અર્થવાળા પર્યાય શબ્દો કહે છે – અસુખ, વેદના, વ્યાધિ, પીડા, દુઃખ, અનિવૃત્તિ, બેચેની, અરતિ, ક્લેશ આદિ અનેક એકર્થિક પર્યાય શબ્દો દુ:ખને માટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org