Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૬
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ઇર્ષા સમિતિ પાલન, વૈયાવચ્ચ માટે આહાર નાર કે પડિલેહણાદિ સંયમ માટે આહાર ગ્રહણ રે.
[૨૪, ૫] અપૂર્વ જ્ઞાન ગ્રહણ માટે અતિશય ઉધમ ક્રનારા શિષ્યો જેમાં હોય સૂત્ર-અર્થ-ઉભયને જે જાણે છે. તેમજ તે માટે નિત્ય ઉધમ રે છે. જ્ઞાનાચારદર્શનાચાર-ચાસ્ટિાચાર ત્રણેના આઠ-આઠ, તપાચારના બાર, વીર્યાચારના ૩૬આચાર, તેમાં બળ-વીર્ય છૂપાવ્યા વિના અગ્લાનિએ ખૂબ એwગ્ર મન, વચન, કયાના યોગે ઉધમ #નાર થાય, એવા પ્રકારના શિષ્યો જેમાં હોય તે ગચ્છ કહેવાય.
[૨] ગુરુ આક્યા ક્કોર નિષ્ફર વચને સેંડોવાર ઠપદ્મ આપે તો પણ શિષ્ય સામે ને બોલે તે ગ૭ ધેવાય.
થિી તપ પ્રભાવથી અચિંત્ય ઉત્પન્ન લધિ તેમજ અતિશયવાળી હદ્ધિ મેળવેલી હોય તો પણ જે ગચ્છમાં ગુરુની અવહેલના શિષ્યો ન રે તે ગચ્છ Èવાય.
૨િ] એક વખત પાંખડીથી સાથે વાદ ક્રી, વિજય પામ્યો હોય, યશ સમૂહ ઉપાર્યો હોય એવા શિષ્ય પણ જે ગચ્છમાં ગુરુની હીલના ન કરે તે ગચ્છ Èવાય.
કિરી જેમાં અખલિત, આડા અવળા અક્ષરો બોલાતા ન હોય તેવા અક્ષરવાળા, પદો અને અક્ષરોથી વિશુદ્ધ, વિનય ઉપધાન પૂર્વક બાર અંગના સૂત્રો અને શ્રુતજ્ઞાન જેમાં મેળવાતા હોય તેને ગચ્છ કહેવાય.
૩િ૦] ગુરુના ચરણની ભક્તિ સમૂહથી તેમજ તેમની પ્રસન્નતાથી જેમણે આલાવા પ્રાપ્ત ક્ય છે એવા સુશિષ્યો એકગ્ર મનથી જેમાં અધ્યયન ક્રતા હોય તે ગચ્છ કહેવાય.
[૩૧] ગ્લાન, નવદીક્ષિત, બાળક આદિથી યુક્ત ગચ્છની દશભેદે, વિધિસહ, ગુજ્ઞાથી વૈયાવચ્ચ થતી હોય તે ગચ્છ.
૩િ] જેમાં દશ ભેદે સમાચારી ખંડિત થતી નથી. જેમાં રહેલા ભવ્ય સત્વોનો સમુદાય સિદ્ધિ કે બોધ પામે તે ગચ્છ.
[૩૩] ઈચ્છાાર, તિચ્છાકર, તથાકાર, આવસ્થિી , નેપેધિ, આપૃચ્છા, પ્રતિપૃચ્છા, છંદના, નિમંત્રણા, ઉપસંપદા આ દશવિધિ સામાચારી જે-જે સમયે ક્રવાની હોય તે-તે સમયે રે તે ગચ્છ કહેવાય.
[૩૪] જેમાં નાના સાધુ મોટાના વિનય રે, એક દિવસ પણ દીક્ષા પર્યાયમાં મોટો હોય તેની અવગણના ન થાય તે ગચ્છ.
[૩૫] ગમે તેવો ભયંક્ર દુષ્કળ હોય, પ્રાણના ત્યાગનો પ્રસંગ આવે તો પણ સહસાસ્કરે પણ સાધ્વીની વહોરી લાવેલ વસ્તુ ન વાપરે તે ગ૭ હેવાય.
[૩૬] જેના દાંત પડી ગયા છે, તેવા વૃદ્ધ સ્થવિરો પણ સાધ્વી સાથે વાત ક્રતા નથી, તેમજ સ્ત્રીના અંગોપાંગનું નિરીક્ષણ જેમાં ક્રાતું નથી તે ગચ્છ છે.
૩િ૦] જે ગચ્છમાં ઉપભોગ માટે સ્થાપિત વસ્તુ ખાતી નથી, તૈયાર ાયેલ ભોજનાદિ, સામે લાવીને અપાતા આહારાદિ, પૂતિર્મ દોષવાળા આહારથી ભયભીત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org