Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦૦
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ [૮] દાન, શીલ, તપ, ભાવરૂપ ચતુર્વિધ ધર્મના અંતરાયથી અને ભવથી ભય પામેલ એવા ઘણાં ગીતાર્થ હોય ત્યાં વાસ કવો.
૮િ૮] જેમાં ચારે ગતિના જીવોનો ર્ક્સના વિપાકે ભોગવતા દેખીને અને જાણીને મુનિ અપરાધી ઉપર ન કોપે તે ગચ્છ.
૮િ૯, ૭૦] જે ગચ્છમાં પાંચ વધસ્થાનો-ઘંટી, સાંબેલું, ચૂલો, પાણીયારું, સાવરણી પૈકી એક પણ હોય તે ગચ્છને ત્રિવિધે વોસિરાવીને બીજા ગચ્છમાં ચાલ્યા જવું. વધ સ્થાન અને આરંભથી પ્રવૃત્ત એવા ઉજજવળ વેશવાળા ગચ્છમાં વાસ ન ક્રવો. ચારિત્ર ગુણોથી ઉજ્જવળ એવા ગચ્છમાં વાસ રવો.
[૧૧] દુર્જય આઠ કર્મરૂપી મલને જીતનાર પ્રતિમલ્લ અને તીર્થક્ર સમાન આચાર્યની આજ્ઞાનું જે ઉલ્લંઘન ક્રે છે. તેઓ કયર પુરુષ છે, પણ સપુરુષ નથી.
૦િ , ૦૯] ભ્રષ્ટાચાર નાર, ભ્રષ્ટાચારની ઉપેક્ષા ક્રનાર અને ઉન્માર્ગમાં રહેલા આચાર્ય, એ ત્રણે માર્ગનાશક છે. જો આચાર્ય ખોટા માર્ગમાં રહેલા હોય, ઉન્માર્ગ પ્રરૂપક હોય તો નક્કી ભવ્ય જીવોનો સમૂહ તે ખોટા માર્ગને અનુસરનાર થાય, માટે ઉન્માગ આચાર્યનો પડછાયો પણ ન લેવો.
શિ૯૪ થી ૧૬] આ સંસારમાં દુઃખ ભોગવતા એક પ્રાણીને પ્રતિબોધ ક્રીને તેને માર્ગમાં સ્થાપે છે, તેણે દેવ અને અસુરના જગતમાં અમારી પડતની ઉદ્ઘોષણા
ક્રાવી છે, એમ સમજવુંભૂત-વર્તમાન-ભાવિમાં એવા મહાપુરુષો પણ હતા છે – થશે કે જેમના ચરણ ચગલ જગતના જીવોને વંદન ક્રવા યોગ્ય છે, તેમ જ પરહિત માટે એવંત પ્રયત્નમાં જેનો કળ પસાર થાય છે. હે ગૌતમ ! એવા પણ મહાનુભાવ થયા છે અને થશે કે જેના નામ ગ્રહણ ક્રવાથી પણ નક્કી પ્રાયશ્ચિત લાગે.
[૯૦ થી ૯] આવી ગચ્છ વ્યવસ્થા દુuસહસૂરિ સુધી ચાલવાની, પણ તેમાં વચ્ચેના કાળમાં જે કોઈ તેનું ખંડન ક્રશે તો હે ગૌતમ તે ગણીને નિશ્ચયથી અનંત સંસારી જાણવો. સમગ્ર જગતના જીવોના મંગલ અને એક લ્યાણ સ્વરૂપ ઉત્તમ નિરુપદ્રવ સિદ્ધિપદ વિચ્છેદ ક્રનારને જે પ્રાયશ્ચિત લાગે, તે પ્રાયશ્ચિત ગચ્છ વ્યવસ્થા ખંડન નારને લાગે. માટે શત્રુ અને મિત્રમાં સમાન મનવાળા, પરહિતક્રણ તત્પર, લ્યાણની ઈચ્છાવાળાએ અને પોતે આચાર્યની આજ્ઞાનું ઉલ્લંઘન ન ક્રવું. [૮૦૦થી ૮૦૩] ત્રણ ગારવમાં આસક્ત થયેલા એવા અનેક આચાર્યો ગચ્છ વ્યવસ્થાનું ઉલ્લંઘન ક્રીને હજુ આજે પણ બોધિ પામી શક્તા નથી. બીજા પણ અનંત વખત ચારે ગતિ સ્વરૂપ ભવમાં અને સંસારમાં પરિભ્રમણ ક્રશ પણ બોધિ પ્રાપ્ત શે નહીં. લાંબા કાળ સુધી અતિશય દુખપૂર્ણ સંસારમાં રહેશે. ગૌતમ ચૌદ રાજ પ્રમાણ લોમાં વાળની અણી જેટલો પણ એવો પ્રદેશ નથી કે જ્યાં એ જીવે અનંતા મરણો પ્રાપ્ત ક્ય ન હોય. જીવના ૮૪ લાખ ઉત્પત્તિ સ્થાનો છે તેમાં એવી એક પણ યોનિ નથી કે ગૌતમ છે જેમાં અનંતી વાર સર્વ જીવો ઉત્પન્ન થયા ન હોય.
૮િ૦૪ થી ૮૦ તપાવેલી લાલવાર્થી અગ્નિ સમાન સોયો નજીક નજીક શરીરમાં ખોસવામાં આવે અને જે પ્રકારનું વેદના દુઃખ થાય તેના કરતાં ગર્ભમાં આઠગણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org