Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪-૬૯
૮૭ ત્યાં જ પ્રતિસંતાપદાયક નામના સ્થળમાં એ જ ક્રમથી સાત ભવ સુધી અંડગોલિક મનુષ્યપણે ઉત્પન્ન થશે. ત્યાર પછી દુષ્ટ શ્વાનના ભવમાં, ત્યાર પછી કળા સ્થાનમાં પછી વ્યતંરમાં પછી લીંબડાની વનસ્પતિમાં, પછી મનુષ્યની સ્ત્રીમાં, પછી છઠ્ઠી નારકીમાં, પછી કુક્કી મનુષ્યમાં, પછી વ્યંતર, પછી મહાક્રયવાળો ચૂથાધિપતિ હાથી,
ત્યાં મૈથુનમાં અતિ આસક્ત હોવાથી અનંતાય વનસ્પતિમાં ત્યાં અનંતો કાળ જન્મ-મરણના દુઃખ અનુભવીને મનુષ્ય થશે. પછી મનુષ્યપણામાં મહાનિમિત્તિયો. પછી સાતમી નારસ્કીમાં પછી સ્વયંભૂ રમણ સમુદ્રમાં મોટો મત્સ્ય થશે. અનેક જીવોનો મસ્યાહાર ક્રીને મરીને સાતમી નરકે જશે.
ત્યાર પછી આખલો, પછી મનુષ્યમાં, પછી વૃક્ષ ઉપર કોક્લિા, પછી જળો, પછી મહામત્ય, પછી તંદુલ મત્ય, પછી સાતમીએ, પછી ગધેડો, પછી ક્તરો, પછી કૃમિજીવ, પછી દેડક્ટ, પછી અગિનાયમાં પછી કુંથુઓ, પછી મધમાખીમાં, પછી ચક્લો, પછી ઉધઈ, પછી વનસ્પતિમાં, તેમાં અનંતાળ પસાર ક્રીને મનુષ્યમાં સ્ત્રીરત્ન પછી છઠ્ઠી નરકે, પછી ઉંટ, પછી વેષામંક્તિ નામના પટ્ટણમાં ઉપાધ્યાયના ગૃહ નજીક લીંબડાના પત્રપણે વનસ્પતિમાં, પછી મનુષ્યમાં ઠીંગણી મુજ્જા સ્ત્રી, પછી નપુંસક મનુષ્ય, પછી દુઃખી મનુષ્ય, છી ભીખ માંગનારમાં, પછી પૃથ્વીાયાદિ કયોમાં ભવસ્થિતિ અને કાય સ્થિતિ દરેમાં ભોગવનાર, પછી મનુષ્ય, પછી અજ્ઞાન તપસ્યા ક્રનાર, પછી વ્યંતરમાં, પછી પુરોહિત, પછી પણ સાતમીએ, પછી તંદલ મત્સ્ય, પછી સાતમી નરમાં, પછી બળદ, પછી મનુષ્યમાં મહાસમ્યગદષ્ટિ અવિરતિ ચક્રવર્તી, પછી પહેલી નારકીમાં, પછી પણ શ્રીમતું શેઠ, પછી શ્રમણ અણગારપણામાં, ત્યાંથી અનુત્તર દેવલોક્યાં પછી પણ ચક્રવર્તી મહાસંઘ પણવાળા થઈને કમ ભોગથી વૈરાગ્ય પામીને તીર્થક્ય ભગવંતે ઉપદેશેલા સંપૂર્ણ સંયમની સાધના કરીને નિર્વાણ પામશે.
૬િ૮૦] તેમજ જે ભિક્ષ કે ભિક્ષણી પરપાંખડીઓની પ્રશંસા રે કે નિહવોની પ્રશંસા રે તેમને અનુકૂળ હોય તેવા વચનો બોલે, નિહનો પ્રશંસા રે તેમને અનુકૂળ હોય તેવા વચનો બોલો, નિતવોના ગ્રંથો, શાસ્ત્રો, પદો કે અક્ષરોને પ્રરૂપે, જેઓ નિહ્નવોના ગ્રન્થો, શાસ્ત્રો, પદો કે અક્ષરોને પ્રરૂપે, જેઓ નિહવોના પ્રરૂપેલા કાયક્લેશાદિ તપ , સંયમ ક્ટ, તેના જ્ઞાનનો અભ્યાસ ક્રે, વિશોષથી જાણે શ્રવણ રે. પાંડિત્ય રે, તેની તરફેણ કરી વિદ્વાનોની પર્ષદામાં તેની કે તેના શાસ્ત્રોની પ્રશંસા કરે તે પણ સુમતિની જેમ પરમાધામી અસરોમાં ઉત્પન્ન થાય છે. | ૬િ૮૧] ભગવન્! તે સુમતિના જીવે તે સમયે શ્રમણત્વ અંગીકાર કર્યું તો પણ આવા નરક, તિર્યંચ, મનુષ્ય, અસુરાદિ ગતિમાં જુદા જુદા ભાવોમાં આટલો કળ સંસારમાં કેમ ભમ્યો ? ગૌતમ ! જે આગમને બાધા પહોંચાડે તેવા લિંગ, વેશાદિ ગ્રહણ ક્રવામાં આવે તે વળ દંભ જ છે અને અતિ લાંબા સંસારના કરણભૂત ગણાય છે. તેની કેટલી લાંબી મર્યાદા છે, તે જણાવી શકતી નથી. તે જ કારણે સંયમ દુક્ર મનાયેલું છે.
વળી બીજી એ વાત લક્ષમાં રાખવી કે શ્રમણપણામાં પહેલા સંયમ સ્થાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org