Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
• ચોથા માધ્યયનને અંતે મહાનિશીથ સૂત્રનું પુનઃ સંપાદન ક્રનાર પૂર્વકાલીન મહર્ષિનું વકતવ્ય :
આ ચોથા અધ્યયનમાં સિદ્ધાંત જ્ઞાતાઓ કેટલાંક આલાપક્ષેની સમ્યફ શ્રદ્ધા wતાં નથી. તેઓ અશ્રદ્ધા #તાં હોવાથી એમ પણ સમ્યમ્ શ્રદ્ધા નથી રતાં એમ આચાર્ય હરિભદ્ર સૂરિજીનું સ્થળ છે. આખું ચોથું અધ્યયન એકલું નહીં. બીજા અધ્યયનો પણ આ ચોથા અધ્યયનના કેટલાંક પરિમિત આલાપકોનું અશ્રદ્ધાન રે છે, એવો ભાવ અહીં સમજવો.
કેમ કે સ્થાન, સમવાય, જીવાભિગમ, પ્રજ્ઞાપના વગેરે સૂત્રોમાં આ કોઈ હકીક્ત હેલી નથી, કે પ્રતિ સંતાપક સ્થળ છે. તેની ગુફામાં વાસ ક્રનાર મનુષ્યો છે. તેમાં પરમાધામી અસુરો ફરી ફરી સાત આઠ વખત સુધી ઉત્પાન્ન થાય છે. તેઓને દારૂણ વજશીલાની ઘંટીના પડો વચ્ચે પીલાવું પડે છે. અતિશય પીલાતા અને વેદના અનુભવતા હોવા છતાં એક વર્ષ સુધી તેના પ્રાણોનો નાશ થતો નથી.
| પિરંતુ વૃદ્ધવાદ એવો છે કે આ આર્યસૂત્ર છે. તેમાં વિકૃતિનો પ્રવેશ થયો નથી. આ શ્રુતસ્કંધમાં ઘણાં જ અર્થો રહેલા છે. સુંદર અતિશય સહિત અર્થાત અતિશય યુક્ત હેલાં આ ગણધરોના વચનો છે. આમ હોવાથી અહીં લગીર પણ શંક ન વી.
મહાનિશીથ સૂત્ર આધ્યયન-૪ સમાપ્ત |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org