Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
પ/-/૬૮૪, ૬૮૫
૯૧
મી અધ્યયન-૫ - નવનીત સાર' જ
– – ૪– ૪-૪– ૪ – x- ૪- ૪ - હિ૮૪, ૬૮૫] આ પ્રમાણે શીલ સંસર્ગનો સોંપાયથી ત્યાગ ક્રીને ઉન્માર્ગ પ્રવેશ કરેલા ગચ્છમાં જે વેશથી આજીવિક ક્રનારા હોય અને તેવા ગચ્છમાં વાસ રે તેને નિર્વિઘ્નપણે ફ્લેશ વગર શ્રમણપણું સંયમ, તપ તેમજ સુંદર ભાવની પ્રાપ્તિ ન થાય, એટલું જ નહીં પણ મોક્ષ તેનાથી ઘણો દૂર રહેલો છે.
૬િ૮૬ થી ૬૧] ગૌતમ ! એવા પ્રાણી છે જેઓ ઉન્માર્ગમાં પ્રવેશેલા ગચ્છમાં વાસ ક્રીને ભવ પરંપરામાં ભ્રમણ ક્રે છે. અર્ધપ્રહર, એક પ્રહર દિવસ, એક પક્ષ, એક માસ કે એક વર્ષ સુધી પણ સન્માર્ગમાં પ્રવેશ કરેલા ગચ્છમાં ગુરુકૂળવાસમાં રહેનાર સાધુ કે ગૌતમ ! લીલા લહેર ક્રતો કે આળસ ક્રતો નિરુત્સાહવાળી બુદ્ધિ કે મનથી રહેતો હોય પરંતુ મહાનુભાવ એવા ઉત્તમ સાધુના પક્ષને દેખીને મંદ ઉત્સાહી સાધુ પણ સર્વ પરાક્રમ ક્રવા ઉત્સાહી થાય છે. વળી શંકા, ભય, લજજાદિથી તેનું વીર્ય ઉલ્લીત થાય છે. ગૌતમ ! જીવની વીર્યશક્તિ ઉલલલીત થતાં જન્માંતરમાં રેલા પાપોને હૃદયના ભાવથી બાળી નાંખે છે. માટે નિપુણતાથી સન્માર્ગમાં પ્રવેશેલા ગચ્છને તપાસીને તેમાં સંયમુનિએ જીવનપર્યત્ત નિવાસ કરવો.
દિશુ ભગવદ્ ! એવા ક્યા ગચ્છો છે. જેમાં વાસ ક્રાય? એ રીતે ગચ્છની પૃચ્છા આદિ આ પ્રમાણે ધેલી જાણવી. ગૌતમ ! જેમ શત્રુ અને મિત્રપક્ષ તરફ સમાન ભાવ વર્તતો હોય. અત્યંત સનિર્મળ વિશદ્ધ અંતઃક્રણવાળા. સાધુઓ હોય. આ શાતના ક્રવામાં ભય રાખતા હોય. પોતાને અને બીજાના આત્માનો ઉપકાર ક્રવામાં ઉધમી હોય. છ ઇવનિક્રયના જીવો ઉપર અત્યંત વાત્સલ્ય ક્રનારા હોય. સર્વ પ્રમાદના આલંબનથી મુક્ત હોય. અત્યંત પ્રમાદી વિશેષ પ્રકારે જાણેલા શાસ્ત્રોના સદ્ભાવવાળા, રૌદ્ર અને આર્મધ્યાન રહિત, સર્વથા બળ-વીર્ય-પુરુષાર પરાક્રમને ગોપવનારા, એiતે સાધ્વીના પાત્રા-કપડાં વગેરે વહોરેલા હોય તેનો ભોગ ન ક્રનારા, એકાંત ધર્મનો અંતરાય ક્રવામાં બીક રાખનાર, તત્વ તરફ રૂચી
નાર, પરાક્રમ ક્રવાની રુચિવાળા, એનંતે સ્ત્રી ક્યા, ભોજન ક્યા, ચોર ક્યા, રાજસ્થા, દેશ ક્યા, આચાર પરિભ્રષ્ટોની ક્યા ન ક્રનારા, એ રીતે વિચિત્ર અપ્રમેય તેમજ સર્વ પ્રકારની વિકથા ક્રવાથી વિપ્રમુક્ત, એનંતે યથાશક્તિ ૧૮૦૦૦ શીલાંગોના આરાધક, સમગ્ર રાતદિવસ દરેક સમયે ક્રાળ્યા વિના શાસ્ત્રમાં ધેલા મોક્ષ માર્ગની પ્રરૂપણા ક્રનારા, ઘણા ગુણોથી યુક્ત, માર્ગમાં રહેલ, અખલિત, અખંડિત શીલગુણના ધારક હોવાથી મહાયશવાળા, મહાસ્તવવાળા, મહાનુભાવ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિના ત્રણયુક્ત એવા ત્રણને ધારણ નાર આચાર્ય હોય છે.
તેવા ગુણવાળા આચાર્યની નિશ્રામાં જ્ઞાનાદિક મોક્ષમાર્ગની આરાધના ક્રનાર ગ૭ હેવાય. [8] ભગવન! શું તેમાં રહી આ ગુરુવાસ સેવે ખસે? ગૌતમ ! હા, કોઈક
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org