Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
3-૬૫૦
૭િ૯ જેમ સુમતિ નામક શ્રાવક કુશીલ આદિ સાથે સંલાપ આદિ પાપ ક્રીને ભવમાં ભજ્યો, તેમ ભમશે.
ભવસ્થિતિ, કાર્ય સ્થિતિવાળા સંસારમાં છોટ દુ:ખોમાં સબડતા બોધિ, અહિંસાદિ લક્ષણયુક્ત દશવિધ ધર્મ પામી શક્તો નથી. ઋષિના આશ્રમમાં તેમજ ભિલ્લના ઘરમાં રહેલા પોપટ જેમ સંસર્ગ ગુણદોષથી એને મધુર બોલતા આવડ્યું, બીજાને અપશબ્દ બોલતાં આવડ્યું. હે ગૌતમ! જેવી રીતે આ બંને પોપટને સંસર્ગ દોષનું પરિણામ આવ્યું. તે જ પ્રમાણે આત્મહિતની ઇચ્છાવાળાએ આ પક્ષની હકીક્ત જાણીને સર્વ ઉપાયથી કુશીલ સંસર્ગનો ત્યાગ ક્રવો.
મહાનિશીથ સત્ર અધ્યયન-૩ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂણાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org