Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪/-/૬૬૨
૧
સાથે ચાલ્યા. માત્ર એક મુક્રમે જવા પ્રયાણ કર્યું, ત્યાં નાગિલે સુમતિને હ્યુંહરિવંશના તિલક્ખત મક્ત રત્ન સમાન શ્યામાંતિવાળા સુગ્રાહ્યનામવાળા બાવીસમાં તીર્થંકર શ્રી અરિષ્ઠનેમિના ચરણ મળમાં મેં આ પ્રમાણે સાંભળીને અવધારેલ કે આવા પ્રકારના અણગાર રૂપને ધારણ કરનારા કુશીલ ગણાય છે. જે કુશીલ છે તેમને દૃષ્ટિથી પણ જોવા ન ૫ે. આ સાધુઓ તેવા છે, તેમના સાથે થોડો
પણ ગમન સંસર્ગ ન ક્યે. માટે તેમને ચાલ્યા જવા દો. આપણે કોઈ નાના સાર્થ સાથે જઈશું. કેમ કે તીર્થં વચનનું ઉલ્લંઘન કરવું ન જોઈએ. દેવો અને અસુરોવાળા આ જગતને પણ તીર્થં વાણી ઉલ્લંઘવા લાયક નથી. બીજું એ કે - જ્યાં સુધી તેમની સાથે ચાલીએ ત્યાં સુધી તેમના દર્શન તો ઠીક આલાપ-સંલાપાદિ પણ નિયમા કરવા પડે. તો શું આપણે તીર્થંકરની વાણી ઉલ્લંઘીને જવું. એમ વિચારી સુમતિનો હાથ પક્ડી નાગિલ ત્યાંથી નીકળી ગયો.
[૬૬૩ થી ૬૬૯] નેત્રથી નીહાળેલ, શુદ્ધ અને નિર્જીવભૂમિ ઉપર બેઠો. ત્યાર પછી સુમતિએ હ્યું કે જ્ઞાન આપનાર ગુરુ, માતા-પિતા, વડીલબંધુ તેમજ બહેન અથવા જ્યાં સામો પ્રત્યુત્તર આપી શકાતો ન હોય ત્યાં હે દેવ! મારે શું કહેવું. તેઓની આજ્ઞા થાય તે પ્રમાણપૂર્વક તહત્તિ એમ ક્હીને સ્વીકારવાની જ હોય. । મારા માટે ઈષ્ટ છે કે અનિષ્ટ છે તેનો તેમાં વિચારવાનો અવકાશ નથી. પણ આજે તો આ વિષયમાં આર્યને આનો ઉત્તર આપવો જ પડશે અને તે પણ આા ઠોર શ અનિષ્ટ દુષ્ટ નિષ્ઠુર શબ્દોથી જ અથવા તો મોટા ભાઈ પાસે મારી જીભ કેમ ઉપડે કે જેના ખોળે હું વસ્ત્ર રહિત, અશુચિથી ખરડાયેલ અંગવાળો અનેક વખત રમેલો છું અથવા તે પોતે આવું અણઘટતું બોલતા શરમાતા નથી? કે આ શીલો છે, તે સાધુને નજરે પણ ન જોવા જોઈએ. જેટલામાં તે આ વિચારે છે, તેટલામાં ઈંગિતાકાર જાણવામાં કુશળ મોટાભાઈ નાગિલે તેનો હૃદયગત ભાવ જાણી ગયા કે આ સુમિત ખોટો ક્યાયવાળો થાય છે. તો હવે તેને શો પ્રત્યુત્તર આપવો?
-
[૬૩૦ થી ૬૭૬] કારણ વિના, પ્રસંગ વિના ક્રોધાયમાન થયેલો ભલે હાલ એમ જ રહે, અત્યારે ક્દાચ ક્હીશ તો પણ માનશે નહીં. તો હાલ તેને સમજાવવો કે લક્ષેપ કરવો ? કાળ પસાર થતા તેના ક્યાયશાંત થશે પછી મારી વાત સ્વીકારશે. અથવા તો હાલ તેના સંશયને દૂર ં. વિશેષ સમજ વિના આ ભદ્રિને કંઈ સમજાશે નહીં. એમ વિચારીને નાગિલે સુમતિને ક્યું – હે બંધુ! હું તને દોષ આપતો નથી. હું આ વિષયમાં મારો જ દોષ માનું છું. હિતબુદ્ધિથી સગાભાઈને ક્હીએ તો પણ કોપાયમાન થાય છે. આઠ ર્મની જાળમાં સપડાયેલા જીવોનો અહીં જ દોષ છે કે ચારે ગતિથી બહાર કાઢનાર હિતોપદેશ તેને અસર ન કરે. સજ્જડ રાગ, દ્વેષ, ાગ્રહ, અજ્ઞાન, મિથ્યાત્વ દોષથી ખવાઈ ગયેલા મનવાળાઓને હિતોપદેશરૂપ અમૃત પણ કલફ્ટ વિષ લાગે છે.
[૬૭] એમ સાંભળી સુમતિએ ક્યું કે તમે જ સત્યવાદી છો અને આમ બોલી શકો છો, પણ સાધુના અવર્ણવાદ બોલવા તે બિલકુલ યોગ્ય ન ગણાય. તે
30 6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org