Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૭૩
૩-lo૫ સુધીના અભિગ્રહ સહિત ચારે કાળ યથાશક્તિ વાચનાદિરૂપ સ્વાધ્યાય ન રે તે જ્ઞાનકુશીલ છે.
૭િ૬) જે કોઈ યાવજીવ સુધીના અભિગ્રહપૂર્વક અપૂર્વ જ્ઞાનનો બોધ રે, તેની અશક્તિમાં પૂર્વે ગૃહિત જ્ઞાનનું પરાવર્તન કરે, તેની પણ અશક્તિમાં ર૫૦૦ નવારમંત્રનું પરાવર્તન કરે. તે પણ આરાધક છે. પોતાના જ્ઞાનાવરણીય કર્મો ખપાવીને તીર્થ કે ગણધર થઈને આરાધમ્પણું પામી સિદ્ધિ પામે છે.
gિe૭ થી ૧૦ ભગવન્! ક્યા કારણે હેલ છે કે ચારે કાળમાં સ્વાધ્યાય રવો જોઈએ ? ગૌતમ ! મન, વચન, કયાથી ગુપ્ત થયેલો આત્મા દરેક સમયે જ્ઞાનાવરણીય ર્મ ખપાવે છે. સ્વાધ્યાય-ધ્યાનમાં વર્તતો હોય તે દરેક ક્ષણે વૈરાગ્ય પામનારો થાય છે. સ્વાધ્યાય કરનારને ઉથ્વલોક, અધોલોક, જયોતિષ લોક, વૈમાનિક લોક, સિદ્ધિ, સર્વલોક, અલોક પ્રત્યક્ષ છે. અત્યંતર અને બાહ્ય એવા બાર પ્રારના તપને વિશે સમ્યગ્ર દૃષ્ટિ આત્માને સ્વાધ્યાય સમાન તપ થયો નથી અને થવાનો નથી.
gિ૧૧ થી ૧૫] એક, બે, ત્રણ માસ ક્ષમણ કરે, અરે! સંવત્સરી સુધી ભૂખ્યો રહે કે સતત ઉપવાસ રે, પણ સ્વાધ્યાય ધ્યાન રહિત હોય તે એક ઉપવાસનું પણ ફળ ન પામે.
ઉદ્ગમ, ઉત્પાદન, એષણાથી શુદ્ધ એવા જ આહારને હંમેશાં ગ્રહણ નાર જો મન, વચન, કાયાના ત્રણે યોગમાં એકાગ્ર ઉપયોગ રાખનાર હોય અને દરેક સમયે સ્વાધ્યાય કરતો હોય તો એકાગ્ર માનસવાળોને વરસ દિવસ સુધી ઉપવાસો કરનારની સાથે સરખામણી કરી શકાતી નથી. કેમ કે એકાગ્રતાથી સ્વાધ્યાય ક્રનારને અનંત નિર્જરા થાય છે.
પાંચ સમિતિ, ત્રણ ગતિ, સહનશીલતા, ઇન્દ્રિયોને દમનાર, નિર્જરાની અપેક્ષા રાખનાર, એવો મુનિ એકાગ્રમનથી નિશ્ચલ પણે જે સ્વાધ્યાય કરે છે. જે કોઈ પ્રશસ્ત એવા શ્રુતજ્ઞાનને સમજાવે છે, જે કોઈ શુભભાવવાળો તેને શ્રવણ કરે છે, તે બંને, ગૌતમ ! તત્કાળ આશ્રવદ્વારો બંધ ક્રે છે.
૬િ૧૬ થી ૧૯] દુઃખી એવા એક જીવને પ્રતિબોધ પમાડીને જે મોક્ષમાર્ગમાં સ્થાપન કરે છે, તે દેવતા અને અસુરો સહિત આ જગતમાં અમારી પહો વગાડનારા થાય છે. જેમ બીજી ધાતુની પ્રધાનતા યુક્ત સુવર્ણક્રિયા વગર ક્યનભાવને પામતું નથી, તેમ સર્વે જીવો. જિનોપદેશ વિના પ્રતિબોધ પામતા નથી.
રાગ-દ્વેષ અને મોહથી રહિત થઈને જે શાસ્ત્રને જાણનારા ધર્મક્યા રે છે, તે પણ વિશ્રાંતિ લીધા વિના હંમો ધમોંપદેશ આપે છે, તેઓ સર્વ પાપોથી મુક્ત થાય છે. જો યથાર્થ પ્રકારે સૂત્ર અને અર્થની વ્યાખ્યા શ્રોતાને વક્તા હે તો હેનારને એવંતે નિર્જરા થાય અને શ્રોતાને નિર્જરા થાય કે ન થાય.
૦િ] ગૌતમ ! એ કારણે એમ વ્હેવાય છે કે – જાવજીવ અભિગ્રહ સહિત ચારે કાળ સ્વાધ્યાય કવો. તેમજ ગૌતમ ! જે ભિક્ષા વિધિપૂર્વક સુપ્રશસ્ત જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org