Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૪
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
રે, જે દોષ સેવ્યો નથી તેની કે લોક રંજનાર્થે બીજાના દેખતાં આલોચના રે. ‘હું પ્રાયશ્ચિત્ત કરીશ નહીં' તેમ વિચારીને કે પટપૂર્વક આલોયના રે..
[૧૦૩ થી ૧૦૫] માયા, દંભ અને પ્રપંચથી પૂર્વે કરેલા તપ અને આચરણની વાતો રે, મને કંઈ પ્રાયશ્ચિત લાગતું જ નથી તેમ હે કે રેલા દોષ પ્રગટ જ ન રે, નજીક્માં રેલાં દોષો જ પ્રગટ કરે. નાના નાના પ્રાયશ્ચિત્ત માંગે અમે એવી પ્રવૃત્તિ રીએ છીએ કે આલોચનાનો અવકાશ ન રહે-તેવું કહે કે શુભ બંધ થાય તેવી આલોચના માંગે. હું મોટું પ્રાયશ્ચિત ન કરી શકું કે મારે ગ્લાનની સેવા કરવાની છે તેવા આલંબને પ્રાયશ્ચિત્ત ન રે. આલોચના કરતા સાંભળ્યું ન સાંભળ્યું રે.
[૧૦૬ થી ૧૦૮] તુષ્ટિકારી છુટક પ્રાયશ્ચિત્ત હું નહીં ક્યું લોક ખુશી માટે માત્ર જીભેથી પ્રાયશ્ચિત્ત નહીં ૐ એમ ક્હી પ્રાયશ્ચિત્ત ન કરે. પ્રાયશ્ચિત્ત સ્વીકારીને લાંબાગાળે આચરે અથવા પ્રાયશ્ચિત્ત કબુલી કંઇક જુદું કરે. નિર્દયતાથી વારંવાર મહાપાપ આચરે. કંદર્પ વિષયક અભિમાન – ‘ગમે તેટલું પ્રાયશ્ચિત્ત કરવા સમર્થ છું.' જયણા રહિત સેવે કે ન સાંભળ્યું કરે.
[૧૦૯ થી ૧૧૩] પુસ્તક્માં લખ્યા મુજબ પ્રાયશ્ચિત્ત કરે. સ્વમતિ ક્લ્પનાથી પ્રાયશ્ચિત્ત કરે. પૂર્વત આલોચના મુજબ તે જ પ્રાયશ્ચિત્ત કરી લે. જાતિ, કુળ, ઉભય, શ્રુત, લાભ, ઐશ્વર્ય, તપ, પંડિતાઈ, સત્કાર એ બધાંના મદમાં લુબ્ધ થાય. ગારવોથી ઉત્તેજિત થઈ આલોચના રે. હું અપૂય એકાકી છું. એવું વિચારે. હું પાપીમાં પણ પાપી છું. એવી ક્લુષિતતાથી આલોચના કરે. બીજા દ્વારા કે અવિનયથી આલોચના રે. અવિધિથી રે. અહીં હેલા કે અન્ય તેવા જ દુષ્ટ ભાવે આલોચના કરે. [૧૧૪ થી ૧૧૬] ગૌતમ અનાદિ કાળથી ભાવ-દોષ સેવન કરનાર, આત્માને દુઃખ પમાડનાર છેક સાતમી નસ્ક સુધી ગયા છે. અનાદિ અનંત સંસારમાં જ સાધુઓ શલ્ય સહિત હોય છે. તેઓ પોતાના ભાવ-દોષ રૂપ વિરસ-ક્યુ ફળ ભોગવે છે. હજુ શલ્યથી શલ્કિત થયેલા ભાવિમાં પણ અનંતાળ સુધી ટુ ફળ ભોગવતા રહેશે. માટે મુનિએ જરા પણ શલ્ય ધારણ ન કરવું.
ગૌતમ ! શ્રમણીની કોઈ સંખ્યા નથી, કે જે ક્લુષિતતા રહિત, નિઃશલ્ય, વિશુદ્ધ, શુદ્ધ, નિર્ણળ, વિમલ માનસી થઇ, અત્યંતર વિશોધિથી આલોચના કરી, અતિસ્પષ્ટ, અતિચારાદિ સર્વ ભાવશલ્યને યથાર્થ તપ સેવી, પૂર્ણ પ્રાયશ્ચિત્ત આચરી, પાપ ક્ર્મ મળને ધોઈ, ઉત્પન્ન ઉત્તમ કેવળ જ્ઞાનવાળી, મહાયશા, મહાનુભાગા, મહાસત્તા અનંત સુખયુક્ત મોક્ષ પામી છે.
[૧૧૮ થી ૧૨૦] ગૌતમ ! પુન્ય ભાગી કેટલીક સાધ્વીઓના નામો ક્હીએ છીએ કે જેઓ આલોચના કરતા કેવળ જ્ઞાન પામ્યા હોય ! અરેરે ! હું પાપાં, પાપમતિ છું. પાપીણીમાં પણ અધિક પાપ કરનારી છું. મેં ઘણું દુષ્ટ ચિંતવ્યું કેમ કે આ જન્મમાં મને સ્ત્રીભાવ ઉત્પન્ન થયો. તો પણ હવે ઘોર, વીર, ઉગ્ર, ક્દદાયી તપ અને સંયમને ધારણ કરીશ.
[૧૯૨૧ થી ૧૨૫] અનંતી પાપરાશિ એક્જી થતાં સ્ત્રીપણું મળે છે. હવે સ્ત્રીપણાંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org