Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૯
૧-૪ થી છે ? મેં શું દાન આપેલ છે ?
[8થી ૯] - કે જેના પ્રભાવે હું હીન, મધ્યમ કે ઉત્તમ કુળમાં સ્વર્ગ કે મનુષ્યલોક્યાં સુખ અને સમૃદ્ધિ પામી શકું? અથવા વિષાદ કવાથી શો ફાયદો ? આત્માને હું બરાબર જાણું છું. મારું દુશ્ચત્રિ તેમજ મારા દોષો અને ગુણો છે, તે સર્વેને હું જાણું છું.
આમ ઘોર અંધકારથી ભરપુર એવા પાતાળ-નર્કમાં જ હું જઇશ કે જ્યાં લાંબા કાળ સુધી હજારો દુ:ખો મારે અનુભવવા પડશે.
[૧૦, ૧૧] આવી રીતે સર્વે જીવો ધર્મ-અધર્મ, સુખ-દુઃખ વગેરે જાણે છે. ગૌતમ એમાં કેટલાંક પ્રાણીઓ એવા હોય છે કે જેઓ આત્મ હિત નાર ધર્મનું સેવન મોહ અને અજ્ઞાનને કારણે જતાં નથી. વળી પરલોક માટે આત્મહિત રૂપ એવો ધર્મ જો કોઈ માયા-દંભથી ક્રશે, તો પણ તેનો લાભ અનુભવશે નહીં. - કિર થી ૧૪] આ આત્મા મારો જ છે. હું મારા આત્માને યથાર્થ જાણું છું. આત્માની પ્રતીતિ ક્રવી દુક્ર છે. ધર્મ પણ આત્મસાક્ષીથી થાય છે.
જે જેને હિતક્ટરી કે પ્રિય માને છે તે તેને સુંદર પદે સ્થાપન કરે છે. કેમ કે સિંહણ પોતાના ક્રુર બચ્ચાને પણ પ્રિય માને છે.
જગતના સર્વે જીવો પોતાના જેવો જ બીજાને આત્મા છે' એમ વિચાર્યા વિના આત્માને અનાત્મા રૂપે ૫તો પોતાના દુષ્ટ વચન, કાયા, મનથી ચેષ્ટા સહિત વર્તન રે છે.
જ્યારે આત્મા તે નિર્દોષ હેવાય છે, જે ક્લષતા રહિત છે, પક્ષપાતને છોડેલ છે, પાપવાળા અને લૂષિત હૃદયો જેનાથી અતિ દૂર થયા છે. અને દોષ રૂપી જાળથી મુક્ત છે.
[૧૫, ૧૬] પરમ અર્થ યુક્ત, તત્વ રૂપે સિદ્ધ થયેલ, અદ્ભૂત પદાર્થોને સાબીત ફ્રી આપનાર એવા, તેવા પુરુષોએ જેલ અનુષ્ઠાન વડે તે નિર્દોષ આત્મા પોતાને આનંદ પમાડે છે. તેવા આત્માઓ ઉત્તમ ધર્મ હોય છે, ઉત્તમ તપ સંપત્તિ-શીલ-ચાસ્ત્રિ હોય છે. તેથી તેઓ ઉત્તમ ગતિ પામે છે.
૧૭, ૧૮] હે ગૌતમ ! કેટલાક એવા પ્રાણીઓ હોય છે કે જેઓ આટલી ઉત્તમ ક્ષાએ પહોંચતા હોય છતાં પણ મનમાં શલ્ય રાખીને ધમચિરણ ક્રે છે, પણ આત્મહિત સમજી શક્તા નથી.
શલ્ય સહિત એવું જો Wકારી, ઉગ્ર, ઘોર, વીર, કક્ષાનું તપ દેવતાઈ હજાર વર્ષ સુધી તો પણ તેનું તપ નિષ્ફળ થાય છે.
[૧૯] જે શલ્યની આલોચના થતી નથી, નિંદા કે ગહ #ાતી નથી અથવા શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત્ત તું નથી તો તે શલ્ય પણ પાપ કહેવાય છે.
રિ૦] માયા, દંભ-પટ એ રવા યોગ્ય નથી. મોટા ગુમ પાપ વા, અજયણાઅનાચાર સેવવા, મનમાં શલ્ય રાખવું, તે આઠે નો સંગ્રહ ક્રાવે છે. રિ૧ થી ૨૬] અસંયમ, અધર્મ, શીલ અને વ્રત રહિતતા, યોગોની અશુદ્ધિ, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org