Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એકસિયા ભાગ ૧૬ જેટલા ચાજન ખાહુલ્યથી થાય છે તથા ૧૦૦૬૪૮ પૂર્ એક લાખ છસેા અડતાલીસ યાજન અને એક યેાજનના બાવન એકડિયા ભાગ જેટલે આયામવિષ્ટભ હાય છે. એટલે કે આટલું લાંબુ પહેળુ એ મડળપદ હે!ય છે. પહેલાંના મડળથી આ મંડળ આયામવિષ્ણુથી પાંચ ચેાજન તથા એક ચેાજનના પાંત્રીસ એકસિયા ભાગ જેટલું ન્યૂન થાય છે. તેથી પૂર્વમંડળના વિધ્યું અને આયામના પરિમાણુમાંથી તેને ઓછા કરવામાં આવે તેા આ મંડળના આયામવિષ્ટભ કથિત પ્રકારથી થઈ જાય છે. પૂર્વીમંડળના આયામવિષ્ણુંભનું પરિમાણુ ૧૦૦૬૫૪ ભાગ જેટલુ કહેલ છે, એટલે કે એક લાખ છસેા ચેાપન ચેાજન તથા એક ચેાજનના છવ્વીસ એકસડિયા ભાગ જેટલું કહેલ છે. સાયત્ર ગણિતપ્રક્રિયાથી તેનું વિશેષન કરવાથી ૧૦૦૬૪૮ પૂર્ એક લાખ છસેા અડતાલીસ ચેાજન તથા એક ચેાજનના બાવન એકસઠ્યા ભાગ થઈ જાય છે. તથા ૩૧૮૨૭૯ ત્રણ લાખ અઢાર હજાર ખસે એગણ્યાશી ચેાજનની તેની પરિધિનું પ્રમાણ થાય છે. તેથી પૂર્વમંડળની પરિધિનું પ્રમાણ ૩૧૮૨૯૭ ત્રણ લાખ અઢાર હજાર ખસેા સત્તાણુ ચેાજનનું થાય છે. તથા ૫૫ પાંચ યાજન અને એક યેાજનના પાંત્રીસ એકસઢિયા ભાગની પરિધિ લાવવાની રીતથી જે પરિધિની વૃદ્ધિ કરવામાં આવે તા ૧૭ સત્તર ચેાજન તથા એક ચેાજનના આડત્રીસ એકસિડયા ભાગ થાય છે. તે ઠેકાણે વ્યવહાર દૃષ્ટિથી સ્થૂલપણાથી પૂરા ૧૮ અઢાર કહેલા છે. તેથી ૩૧૮૨૯૭ ત્રણ લાખ અઢાર હજાર ખસે સત્તાણુ રૂપ પૂ મંડળના પરિય--પરિમાણુમાંથી જો ૧૮ અઢારની સંખ્યાને ઓછી કરવામાં આવે તે તે પ્રમાણુ આ રીતે થાય છે. જેમકે-૩૧૮૨૯૭-૧૮= ૩૧૮૨૭૯ ત્રણ લાખ અઢાર હજાર બસો ઓગણ્યાશી યેાજન ત્રીજા મંડળની પરિધિનુ પરિમાણુ નીકળી આવે છે. (તચા ળ ચિં તહેવ) એ ત્રીજા મંડળના સંચરણ સમયમાં રાતદિવસનું પરિમાણુ એટલે કે રાત્રિમાન અને દિનમાનનું પ્રમાણ પૂક્તિ કથન પ્રમાણે જ થાય છે, અર્થાત્ એકસડિયા ચાર મુહૂત ભાગ અધિક બાર મુહૂત પ્રમાણુને દિવસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
८८