Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અષાઢમાસના છેલ્લા દિવસમાં આ રીતે થાય છે. અહીંયાં સભ્યન્તર મંડળમાં સૂર્ય પ્રવર્તમાન થાય ત્યારે એવી રીતે થાય છે કે જે પ્રકાશ્ય વસ્તુનું જે સંસ્થાન જેવી રીતનું હોય તેની વ્યવસ્થા પણ એ સંસ્થાન રૂપ હોય છે. અર્થાત્ તેની છાયા તેનીજ સરખી રૂપવાળી હોય છે. આ નિશ્ચય નયને અભિપ્રાય છે. તેથી જ કરણગાથામાં કહ્યું છે (તત્તરણ વત્તથg) ઈત્યાદિ આનેજ સ્પષ્ટ રીતે કહે છે. (ઘાયમginણા) સ્વકીય છાયાનિબંધ વસ્તનું જે શરીર તે સ્વકાય તેનું જે અનુકરણ કરે તે સ્વકાય અનુરાગિણી કહેવાય છે અહીંયાં અનુરાગિણી પદમાં આ ક્રિષદ્ ગૃહે ઈત્યાદિ સૂત્રથી ધીનજ પ્રત્યય થયેલ છે. એ અનુરાગિણી છાયાથી સૂર્ય દરરોજ પરાવર્તિત થાય છે. અહીં એમ કહેવામાં આવે છે કે–અષાઢમાસની પ્રથમ અહેરાત્રિથી આરંભ કરીને દરરોજ બીજા બીજા મંડળના સંક્રમણથી જે કઈ પ્રકારથી સૂર્ય પરાવર્તિત થાય છે. જેમ કેઈ પણ પ્રકાશ્ય વસ્તુનું દિવસના ચોથા ભાગ ગત થાય ત્યારે અગર બાકી રહે ત્યારે પિતાના પ્રમાણ વાળા કેટલી છાયા થાય છે. આ પ્રમાણે કરણ ગાથાઓનો અને મૂળ સૂત્રને વિસ્તારપૂર્વક અર્થ કહેલ છે. તે સૂ. ૪૩ છે.
દસમા પ્રાભૂતનું દસમું પ્રાભૃત પ્રાભૃત સમાપ્ત ૧૦–૧૦ +
દસર્વે પ્રાકૃત કા ગ્યારહવાં પ્રાકૃતપ્રાભૃત
અગીયારમા પ્રાભૃતપ્રાભૃતનો પ્રારંભ ટકાર્થ– ચાલુ દસમા પ્રાભૃતપ્રાભૃતમાં કેટલા નક્ષત્રે સ્વયં અસ્ત થઈને અહોરાત્રીને સમાપ્ત કરીને કયા માસને પૂર્ણ કરે છે? આ વિષયના સંબંધમાં વિચાર પ્રદર્શિત કરીને હવે આ અગ્યારમાં પ્રાભૃતપ્રાભૃતમાં અર્વાધિકાર સૂત્રમાં નક્ષત્રોને અધિકૃત કરીને ચંદ્રમાર્ગના વિષયમાં વિચાર જાણવાની ઈચ્છાથી (તા વધું તે મr) ઈત્યાદિ સત્ર કહે છે.
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૬૧