Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 378
________________ માટે અહીંયાં વિકલ્પ ક્ષેત્રની કાષ્ઠાનું નિરૂપણ કરવામાં આવે છે. અહીંયાં સૂર્યના વિકમ્પ ક્ષેત્રની કાષ્ઠા પાંચસો દસ જનની છે. અહીંયાં ગણિત પ્રક્રિયાથી વૈરાશિક ગણિત પ્રવૃત્તિ કરવામાં આવે છે. જે એક અહેરાત્રીથી સૂર્યને વિકમ્પ બે જન તથા એક જનનો એકસઠિયા અડતાલીસ ભાગ થાય તે એક વ્યાશી અહોરાત્રીથી કેટલે થાય? આ જાણવા માટે અહીં ત્રણ રાશીની સ્થાપના કરવામાં આવે છે. જેમકે-ર૬=૧૮૩= ૧૨૮=૧૮૩=૭૦+૧૩=૧૧૧૦ અહીં બે એજનને એકસાઈઠથી ગણવામાં આવે છે. ગુણાકાર કરીને ઉપરના એકસઠિયા અડતાલીસ ભાગને તેમાં મેળવવા તે ઉપર એક સિત્તેર અને નીચે છેદ રૂપ એકસઠ આવે છે. ૧. આને એક વ્યાશીથી જે ગુણવામાં આવે તે એકત્રીસ હજાર એકસોદસ ૩૧° થાય છે. આ રાશિના જન બનાવવા માટે એકસાઈડથી ભાગ કરવા તે પાંચસો દસ પ૧૦ જન આવે છે.=૩૧૧૧૦=૫૧૦ આટલા પ્રમાણની સૂર્યના વિકલ્પ નક્ષેત્રની કાષ્ઠા હોય છે. ચંદ્રમાના વિકલ્પ ક્ષેત્રની કાષ્ઠા તે પાંચ નવ જન અને એક જનના એકસઠિયા ત્રેપન ભાગ પ૦૯ર થાય છે. અહીંયાં પણ ગણિત પ્રક્રિયા આ પ્રમાણે છે. જે ચંદ્રને એક અહોરાત્રીનો વિકલ્પ છત્રીસ જન અને એક એજનના એકસડિયા પચીસ ભાગ તથા એકસડિયા એક ભાગને સાતિયા ચારભાગ થાય તે ચૌદ અહોરાત્રીથી કેટલું પ્રમાણ લબ્ધ થાય, આ જાણવા માટે ત્રણ રાશીની રથાપના કરવામાં આવે છે. જેમકે-૩૬+ ડૅ+૧૪ અહીંયાં પહેલાં છત્રીસને એકસઠથી ગણવામાં આવે ગુણાકાર કરીને ઉપરના એકસઠિયા પચીસ ભાગમાં તેને મેળવે તે ૨૨*1૪ બે હજારને એકવીસ તથા નીચે એકસઠ આવે છે અને સાતથી ગુણવામાં આવે અને ગુણીને ઉપરના સાતિયા ચાર ભાગ તેમાં મેળવે તથા છેદ રાશી જે એકસઠ છે તેને પણ સાતથી ગુણ તો ૧૩૩+૧૪ અંશસ્થાનમાં પંદર હજાર પાંચસે એકાવન તથા હર સ્થાનમાં ચારસે સત્યાવીસ થાય છે. તે પછી ઉપરના એકને છેલ્લી રાશી જે ચૌદ છે તેનાથી ગણવામાં આવે તે ૨૨૭૧૪ બે લાખ સત્તર હજાર સાતસો ચૌદ તથા છેદ સ્થાનમાં એનાએજ ચાર સત્યાવીસ આવે છે. આજ જન બનાવવા માટે છે અથવા છેદકને પરસ્પર ભાગ કરવા માટે બનેને સાતથી અપવર્તન કરવામાં આવે તે ૨૧૭૭૪ ૩૧૧ ર આ રીતે ઉપરની રાશી એકત્રીસ હજાર એકસેબે તથા છેદરાશી એકસઠ થાય છે. આ અંશ રાશી અને છેદરાશીને પરસ્પર ભાગ કરવાથી ૧૧=૫૦૯ પાંચ નવ જન તથા એક યોજના એકસઠિયા ત્રેપન ભાગ લબ્ધ થાય છે. આટલી ચંદ્રમાની વિકમ્પન કાષ્ઠા હોય છે. સૂર્યમંડળ અને સૂર્યમંડળનું અંતર પરસ્પરમાં બબે જનનું છે. તથા ચંદ્રમંડળ ચંદ્રમંડળનું પરસ્પરમાં અંતર પાંત્રીસ જન અને એક એજનનું એકસઠિયા ભાગના સાતિયા ચારભાગ ૩૫+ - આ રીતે થાય છે. જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહ્યું પણ છે. (સૂરમંદરણ બે મંતે ! સૂરમં સ્ત્રસ્ત વર્ગ વાહા અંતરે વારે ? HT! શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧ ૩૬૮

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410