Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 401
________________ ને ત્રણ ગણી કરવાથી પક્ષના અંદરની બધી દિવસ તિથિ આવી જાય છે, આ પૂર્વોક્ત પ્રકારથી પૂર્વ પ્રતિપાદિત આ નંદાદિ તિથિ સંપન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી-લતા હું તે સારું તિથિ મણિપતિ વણઝા) હે ભગવાન્ કયા આધારથી કે કઈ પદ્ધતિથી આપે રાત્રિ તિથિ એટલે કે-તિથિના બીજા ભાગરૂપ તિથિ પ્રતિપાદિત કરેલ છે? શ્રી ભગવાન -(તા ઉમેરૂ i at gove gujરસ રાતિથી पण्णत्ता, तं जहा-उग्गवई, भोगवई, जसवई, सवसिद्धा, सुहणामा पुणरवि उग्गवई, भोगवई, जसबई सव्वसिद्धा, सुहणामा पुणरवि-उग्गवई, भोगवई, जसवई, सव्वसिद्धा સામા પક્ષે તહીશો નહિં ) કૃષ્ણ પક્ષ અને શુકલપક્ષ આ રીતે દરેક પક્ષની પંદર પંદર રાત્રિ તિથિ અર્થાત્ તિથિના બીજા ભાગ રૂપ રાત્રિ તિથિ પ્રતિપાદિત કરેલ છે, તેની યથાક્રમ સંજ્ઞા આ પ્રમાણે છે- દરેક પક્ષની પહેલી રાત્રિ તિથિ ઉગ્રવતી, બીજી રાત્રિતિથિ ભગવતી ત્રીજી રાત્રિતિથિ યશવતી ચેથી સત્રિતિથિ સર્વ સિદ્ધા, પાંચમી ત્રિતિથિ શુભનામા, છઠ્ઠી ત્રિતિથિ ઉગ્રવતી સાતમી રાત્રીતિથી ભગવતી, આઠમી ત્રિતિથિ યવતી નવમી રાત્રિતિથિ સર્વસિદ્ધા પક્ષના બીજા રાત્રિભાગના અંતની (મધ્ય) દસમી રાત્રિતિથિ શુભનામા, ફરીથી ત્રીજા ત્રીભાગથી અગ્યારમી ત્રિતિથિ ઉગ્રવતી, બારમી રાત્રિતિથિ ભગવતી, તેરમી રાત્રિતિથિ યવતી, ચૌદમી રાત્રિતિથિનું નામ શુભનામ કહેવાય છે, આ પ્રમાણે ત્રણ ગણી તિથિના નામ એટલે કે બધી રાત્રી તિથિ ના નામે કહેવામાં આવેલ છે, આ રાત્રિનું સંયુક્ત કથન આ પ્રમાણે છે, ૧-૬–૧૧ ઉગ્રવતી ૨૭-૧૨ ભેગવતી, ૩-૯-૧૬ યશવતી ૪–૯-૧૪ સર્વસિદ્ધા ૫-૧૦-૧૩ શુભનામા. આ પ્રમાણે આ તિથિના નામે પ્રતિપાદિત કરેલા છે. જે સૂવ ૪૯ II દસમા પ્રાભૃતનું પંદરમું પ્રાભૃતપ્રાભૃત સમાપ્ત ૧૦-૧૫ . શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧ ૩૯૧

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410