Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અન્ય આચાર્યાનો મત છે. કહ્યું પણ છે–
चंदतरेसु अद्वसु अभिंतर बाहिरेसु सूरस्स ।।
बारस बारस मग्गा, छसु तेरस तेरस भवंति ॥१॥ પરંતુ આ કથન પણ વિસંવાદી છે, યથાર્થ વસ્તુતત્વ તે દરેકમંડળના નિર્ણયમાં શ્રી ભગવાન મહાવીરસ્વામીએ જે પ્રતિપાદન કરેલ છે તે જ યથાર્થ છે, અધિક વિસ્તારથી કંઈ પ્રજન નથી. II સૂ૦ ૪૫ || શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજે ચેલ
સૂર્ય પ્રજ્ઞપ્તિસૂત્રની સૂર્યજ્ઞપ્તિપ્રકાશિકા ટેકામાં દસમા પ્રાભૂતનું અગીયારમું પ્રાભૃતપ્રાભૃત સમાપ્ત / ૧૦-૧૧ ||
સર્વે પ્રાકૃત કા બારહવાં પ્રાભૃતપ્રાકૃત
બારમા પ્રાભૃતપ્રાભૃતનો પ્રારંભ ટીકાર્થ (ચોને પિં તે વસ્તુ વાઘાતા) કેગના વિષય સંબંધી સૂત્ર દ્વયાત્મક દશમા પ્રાકૃતના અગીયારમા પ્રાભૃતપ્રાભૃતમાં સામાન્ય રીતે મંડળરૂપ ચંદ્રમાર્ગનું અને સૂર્ય માર્ગનું સારી રીતે કથન કરીને હવે આ બારમા પ્રાભૃતપ્રાભૂતમાં અર્વાધિકાર સૂત્રથી નક્ષત્રના દેવતા એના વિષયમાં અધ્યયન કરવાની ઈચ્છાથી એ વિષયના સંબંધમાં પ્રશ્નસૂત્ર કહે છે -(તા કહ્યું તે
વત્તા વાળું શાળા માહિત્તિ વપરા) શ્રી ગૌતમસ્વામી પૂછે છે-કે હે ભગવાન બીજું પણ પૂછવાનું છે કે કયા આધારથી અને કઈ રીતે આપે અભિજીત વિગેરે અડ્યા. વીસ નક્ષત્રના અધિપતિ દેના અધ્યયને એટલે કે જેનાથી જાણી શકાય તે અધ્યયન અથવું નામ અર્થાત્ નક્ષત્રના અધિપતિ દેવોના નામ વિશિષ્ટ નક્ષત્રના નામનું પ્રતિપાદન
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૭૮