Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રકારથી આ હવે પછી કહેવામાં આવનાર અભિલાષ એટલે કે સૂત્રાલાપથી બાકીની પ્રતિપત્તિનું ક્રમ પ્રમાણે સૂત્રપાઠની વૈજના કરીને કહી લેવું. અને એટલા સુધી આ પ્રકારથી યોજના કરવી કે જ્યાં સુધી છેલ્લી પ્રતિપતિના સંબંધવાળો સૂત્રપાઠ આવી જાય આજ પાઠ ખંડશઃ પ્રગટ કરવામાં આવે છે (છત્ત૩૬) ઇત્યાદિ આના પૂરે પૂરો પાઠ ક્રમ આ પ્રમાણે છે. (જે પુળ પવમrg તા થિ ii સે રે વંતિoi રેસિ વૃત્તિ છન્ન છું વોરિણાં કાચ આત્તિ ઘusiા ને વારંg) કેઇ એક આ પ્રમાણે પિતાના મતનું કથન કરે છે કે-કોઈ ભૂભાગ એ છે કે જે પ્રદેશમાં સૂર્ય છનુ પ્રમાણની પિફથી છાયાને ઉત્પન્ન કરે છે. એ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું. કોઈ એક આ પ્રમાણે વમતનું કથન કરે છે. આ પ્રમાણે બાકીની મધ્યની પ્રતિપત્તિનો સ્ત્રાલાપ પ્રકાર પોતે પેજના કરીને ભાવિત કરી લેવી. સરળ હોવાથી તથા ગ્રન્થ વિસ્તારભયથી જુદી જુદી રીતે તેનો ઉલ્લેખ અહીંયાં કરેલ નથી.
- હવે આજ છનુ પ્રતિપત્તિની ભાવનિકા બતાવતાં કહે છે–(તય ને તે વારંgRા ગથિ ળે છે નં િ રેવંતિ સૂgિ givોરિણી કાર્ચ નિવૉરૂ) એ છનું પ્રતિ પત્તિવાળા મતાન્તરવાદીમાં જે મતાન્તરવાદી આ પ્રમાણે કહે છે કે-એ ભૂભાગ છે કે જે પ્રદેશમાં પિતાના માર્ગમાં ભ્રમણ કરતો સૂર્ય એક પુરૂષપ્રમાણવાળી છાયાને અર્થાત બધી પ્રકાશ્ય વસ્તુની પોતપોતાના સરખા પ્રમાણવાળી છાયાને ઉત્પન્ન કરે છે. અર્થાત્ પિતાના પ્રમાણુ બરાબરની જ છાયા ઉત્પન્ન કરે છે. (તે પ્રવાહંg-7 સૂરિન हेदिमातो सूरपडिहितो बहित्ता अभिणिसिद्वाहिं लेस्साहिं ताडिजमाणीहिं इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरणिज्जाओ भूमिभागाओ जावइयं सूरिए उड्ढे उच्चत्तणं एवइयाए समाए अद्धाए एगेणं छायाणुमाणप्पमाणेणं उमाए तत्थ से सूरिए एगपोरिसीयं छायं णिवत्तेइ) से પુરૂષ પ્રમાણની છાયાનું કથન કરવાવાળા આ વક્ષ્યમાણ પ્રકારથી પિતાના મતનું કથન કરે છે કે–સૂર્યના સૌથી નીચેના સ્થાનથી સૂર્યના પ્રતિઘાતથી એટલે કે સૂર્યને નિશાનથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૨૪૯