Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ કથન સમજી લેવું.
( एवं अद्ध पोरिसी छोढुं पुच्छा, दिवसस भागं छोढुं वा करणं શેરિકી છાયા વિસરત તે વા સેલે વા) પહેલાં પ્રતિપાદન કરેલ પ્રકારથી અ પુરૂષપ્રમાણુ અર્થાત્ બધી પ્રકાશ્ય વસ્તુની પોતાનાથી અર્ધા પ્રમાણની છાયાનું વારંવાર ચૈાજના કરીને પ્રશ્નસૂત્રાનુસાર તેના પ્રતિપાદનની રીતથી દિવસના ભાગની ચાજના કરીને ઉત્તરોત્તર સૂત્ર પ્રકાર સમજી લેવા. જે આ પ્રમાણે છે
जाव अद्वऊणास નિયમથી એટલે કે
(वि पोरिसीणं छाया किं गए वा सेसे वा ? ता छ भाग गए वा सेसे वो, ता अट्ठाइज्ज પરિર્સીન છાયા નવ વા તેણે વા, તા. સત્તમ! વસેછે વા) ઇત્યાદિ આ પ્રમાણે અર્ધાં એગણસાઠ પુરૂષ પ્રમાણની છાયાના કથત સુધી આ પ્રમાણે કથન કરી લેવું. આ પ્રમાણેની છાયા દિવસના કેટલા ભાગ વીતે ત્યારે અથવા કેટલે ભાગ બાકી રહે ત્યારે થાય છે ? તું કહા આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરનાં પ્રભુશ્રી કહે છે (ત્તા હમૂળવીસનચમાણવા સેલે વા) દિવસના એકસેસ ઓગણીસમા ભાગ જાય ત્યારે અથવા ખાકી રહે ત્યારે અધ એગણસાઠ ભાગની પૌરૂષી છાયા હોય છે. ફરીથી શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—(જ્ઞા ઝઝાટ્ટિોરી : છાયા વિસસ રિતે વા સેલે વા) આગણ સાઠ પુરૂષ પ્રમાણ વાળી છાયા એટલે કે બધી પ્રકાશ્ય વસ્તુની પેાતાનાથી ઓગણસાઠ પ્રમાણ વાળી છાય. દિવસના કેટલે ભાગ જાય ત્યારે અથવા શેષ ત્યારે થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે—(તા વાવીલસસમાને TE યા તેણે વા) દિવસને ખાવીસ હજારમા ભાગ વીતે ત્યારે અથવા શેષ રહે ત્યારે ઓગણસાઠ પુરૂષ પ્રમાણની છાયા થાય છે. શ્રીગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન કરે છે-(તાસાતિરેગ અઝળટ્રિ પોરિની નં છાચા વિસમ્સ િનણ ય તેણે ચા) સાતિરેક અર્થાત્ કંઇક વધારે આગણસાઠ પુરૂષ પ્રમાણની છાયા દિવસને કેટલે ભાગ જાય ત્યારે અથવા ખાકી રહે ત્યારે થાય છે? આના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે—(તા સ્થિ પિણ્ યા સેલે વા) દિવસના કોઇપણ ભાગ વીતવાથી અથવા ખાકી રહેવાથી આ પ્રકારના પ્રમાણની છાયા થતી નથી, અર્થાત્ કંઈક વધારે આગણસાઠ પુરૂષ પ્રમાણની છાયા દિવસના આરંભ કાળમાં અર્થાત્ સૂર્યદયના સમ સમયમાં અથવા સૂર્યના અસ્તના સમકાળમાં થાય છે. તે સમયે દિવસને ગણના પાત્ર કોઇ પણ ભાગ કહેવાનું શકય નથી. અર્થાત્ કંઈપણ કાળના ભાગ કરીને કહી શકાય તેમ નથી. તેથી. કહે છે કે—(નસ્થિ વિષિ ણ્ વા સેલે ના)
હવે છાયાના ભેદ કહેવામાં આવે છે—(સત્ય ઘણુ રૂમાં પળવીસનિવિટ્ટા છાચા વળત્તા) છાયાની વિચરણમાં નિશ્ચિતપણાથી આ વક્ષ્યમાણુ પ્રકારની પચ્ચીસ પ્રકારની છાયા હાય છે, એટલે કે મતાન્તરથી અથવા ગ્રન્થાન્તરમાં પ્રતિપાદન કરેલ છે, જે આ પ્રમાણે છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૨૫૩