Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સડસઠિયા ચુંમાળીસ ભાગ ૧કારે ૐ આટલું પ્રમાણ વીત્યા પછી સમાપ્ત થાય છે. તે પછી પાંચમી કાર્તિકી અમાસને ચિત્રા નક્ષત્ર એકવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસ ઠિયા સત્તાવન ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સત્તાવન ભાગ ૨૧૫૭ આટલા પ્રમાણે તુલ્ય કાળ વીત્યા પછી સમાપ્ત થાય છે.
(ता मग्गसिरं अमावासं कइ णक्खत्ता जोति ? ता तिष्णि गक्खता जोऐति तं जहा અgવાહ ને મૂ) માગશર માસની અમાસને કેટલા નક્ષત્રો યાગ કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીને પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી ઉત્તરમાં કહે છે કે અનુરાધા, જયેષ્ઠા, અને મૃળ આ ત્રણ નક્ષત્રો માગશર માસની અમાસને વેગ કરે છે. અર્થાત્ યથાસંભવ ચંદ્રની સાથે એગ કરીને તેને સમાપ્ત કરે છે. આ ત્રણ નક્ષત્રો માગશર માસની અમાસને સમાપ્ત કરે છે તેને ક્રમ આ પ્રમાણે છે–પહેલી માગશર માસની અમાસને ચેષ્ઠા નક્ષત્ર સાત મુહૂર્તી અને એક મુહૂર્તન બાસઠિયા એકતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા પાંચ ભાગ છારાષ્ટ્ર આટલું પ્રમાણ વીતે ત્યારે પહેલી માગશર માસની અમાસને ચેષ્ઠા નક્ષત્ર સમાપ્ત કરે છે. તે પછી બીજી માગશર માસની અમાસને અનુરાધા નક્ષત્ર અગ્યાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચૌદ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા અઢાર ભાગ ૧૧ આટલું પ્રમાણ વીત્યા પછી સમાપ્ત થાય છે. તે પછી ત્રીજી માગશર માસની અમાસને વિશાખા નક્ષત્ર ઓગણત્રીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા ઓગણપચાસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એકત્રીસ ભાગ રલા
રૂ આટલું પ્રમાણ વીતતાં સમાપ્ત થાય છે. તે પછી ચેથી માગશર માસની અમાસને અનુરાધા નક્ષત્ર વીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સત્યાવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા પિસ્તાલીસ ભાગ ૨૪૪ આટલું પ્રમાણ વીત્યા પછી સમાપ્ત થાય છે તે પછી પાંચમી માગશર માસની અમાસને વિશાખા નક્ષત્ર તેતા.
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૧૬