Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુત્તા વા નેટ્ટા મૂહિા અમાવામ નુત્તિ વત્તત્રં સિયા) જેઠ માસની અમાસના કુલસંજ્ઞક ઉપસ’જ્ઞક, અથવા કુàાપકુલ સંજ્ઞકનક્ષત્ર ચૈગ કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે કે જેમાસની અમાસના કુલસ જ્ઞક ઉપકુલ સજ્ઞકનક્ષત્ર યાગ કરે છે. કુલેાપકુલ સંજ્ઞાવાળા નક્ષત્રના યોગ તેને હાતા નથી. જ્યારે કુલસંજ્ઞક નક્ષત્રને ચેાગ હાય છે ત્યારે મૃગશિરા નક્ષત્રને યાગ રહે છે. અને જ્યારે ઉપકુલસ'જ્ઞક નક્ષત્રના યોગ હોય છે ત્યારે રાહિણી નક્ષત્રના ચાગ રહે છે. આ રીતે કુલ સજ્ઞક નક્ષત્રથી યુક્ત જ્યેષ્ઠ માસની અમાસ યુક્તા' એ નામવાળી કહેવાય છે.
આ પ્રમાણે અહીંયા ખારે સંખ્યાવાળી અમાવાસ્યાએની અલગ અલગ ભાવના સમજવી અષાઢ માસની અમાસનું કથન તા મૂલેાક્ત પ્રકારથી પહેલાં કહેલ જ છે. પ્રસૂ॰ ૩૯૫ દસમા પ્રાભૂતનું છઠું' પ્રાભૃતપ્રામૃત સમાપ્ત ।। ૧૦-૬ ।।
દસર્વે પ્રાભૂત કા સાંતવાં પ્રાકૃતપ્રાકૃત
સાતમા પ્રામૃત પ્રાભૂતના પ્રારંભ
ટીકા –(ચોને તે વસ્તુ બા«યાત્તા) યેાગના સંબંધમાં આપના મતથી કેવી રીતે કહેલ છે. આ વિષય સંબંધી દસમા પ્રાભૃતના છઠ્ઠા પ્રામૃત પ્રાભૂતમાં દરેક પૂર્ણિમામાં કુલાદિસજ્ઞાના સબંધમાં નક્ષત્રની સાથે ચંદ્રના ચાગને અધિકૃત કરીને નક્ષત્રાના સનિપાત સંબધી પ્રશ્ન સૂત્ર લઇને શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-(તા હૂઁ તે સળિયાર િિત જ્ઞા) હે ભગવાન્ પૂર્ણિમા અને અમાવાસ્યાના સંનિપાત એટલે કે નક્ષત્રને ચાગ આપના મતથી કેવી રીતે કહેલ છે તે આપ મને કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી દરેક પૂર્ણિમાએ અને દરેક અમાસાના નક્ષત્ર સન્નિપાત એટલે કે નક્ષત્રના ચાળની ઉત્પત્તિનું વર્ણન કરતાં શ્રીભગવાન્ કડે છે–(તા નયા ” સાવિદુ ળમાં મર્ तया णं माही अमावासा भवइ, जया णं माही पुण्णिमा भवइ तथा णं सविट्ठि अमावासा भवइ)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૩૨૯