Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બોતેર ઉત્તરાફાગુની નક્ષત્રની શોધનક રાશી થાય છે. અહીંયાં આવી રીતે સમજવું જોઈએ એક બેતરની સંખ્યાથી પુનર્વસુ વિગેરે ઉત્તરાફાલ્ગુની પર્યન્તના નક્ષત્રની શુદ્ધિ થાય છે, એ રીતે બીજ નક્ષત્રોને ભાવાર્થ પણ સમજી લે. તથા વિશાખા સુધીના નક્ષત્રનું શોધનક બએ બાણુ ર૯૨ થાય છે, હવે ઉત્તરાષાઢા પર્યરતના નક્ષત્રને લઈને શેધન કરવાથી ચારસો બેંતાલીસ ૪૪ર આવે છે, () આજ પ્રમાણે સંપૂર્ણધનક પ્રકાર પુનર્વસુ નક્ષત્ર સંબંધી બાસઠીયા ભાગ યુક્ત સમજી લેવું. અહીંયાં આ રીતે સમજવું જોઈએ જે પુનર્વસુ નક્ષત્ર સંબંધી બાવીસ મુહૂર્ત થાય છે તે બધા પાછળથી ધનકમાં પ્રવર્તે છે, બાકીયા ભાગ હોતા નથી પછીથી જે ધનકને રોધિત કરે ત્યાં ત્યાં પુનર્વસુ સંબંધી બાસડીયા બેંતાલીસ ભાગ ઉપરને રોધિત કરી લે. આ પુનર્વસુ વિગેરે ઉત્તરાષાઢા પર્યન્તના પ્રથમ શોધનક પ્રકાર છે, હવે અભિજીત્ નક્ષત્રને આદિ કરીને બીજો શોધનક પ્રકાર કહું છું (ગમી
ક્ષ) ઈત્યાદિ અભિજીત નક્ષત્રના શેપનક નવ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ભાગના સડસઠ છેદ કરવાથી પૂરા છાસઠ ભાગ થાય છે, તથા એકસે ઓગણસાઈઠ ૧૫૯ પ્રેષ્ઠપદા એટલે કે ઉત્તરાભાદ્રપદા નક્ષત્રનું ધનક થાય છે. તે આ રીતે સમજવું. એકસો ઓગણસાઈઠથી અભિજીત વિગેરે ઉત્તરાભાદ્રપદા સુધીના નક્ષત્ર શુદ્ધ થાય છે, એજ પ્રમાણે રોહિણી પર્યન્તના નક્ષત્ર શુદ્ધ થાય છે. તથા ત્રણસે નવાણુથી પુનર્વસુ પર્યન્તને નક્ષત્રસમૂહ શુદ્ધ થાય છે. પાંચસો ઓગણપચાસથી ઉત્તરાફાલ્ગુની પર્યન્તના નક્ષત્ર શુદ્ધ થાય છે, તથા વિશાખા સુધીના નક્ષત્ર છ ઓગણસિત્તેર ૬૬૯ થી શુદ્ધ થાય છે. તથા મૂળ નક્ષત્ર સુધીના નક્ષત્ર આઠસે ઓગણસ ૮૧૦-થી શુદ્ધ થાય છે. બધા શોધનક અભિજીત નક્ષત્ર સંબંધી મુહૂર્તના બાસઠિયા ચોવીસ ભાગના સડસઠિયા ભાગને શોધિત કરે (ચા તોફા) પૂર્વકથિત શેપનક નક્ષત્રોનું યથાયોગ શોધન કરીને જે શેષ રહે છે. એજ નક્ષત્ર હોય છે. આ નક્ષત્રમાં સૂર્યની સાથે અમાસની ઉપપત્તિ કરે છે. એ રીતે અમાસ સંબંધી ચંદ્રના ગિનું નાન થવા માટે ક્રિયા કરણનું કથન કર્યું હવે પુનમના સંબંધમાં ચંદ્રના યોગના નાન માટેના કરણનું કથન કરે છે–(છા પુનિrળો) ઇત્યાદિ પહેલાં જે અમાવાસ્થામાં ચંદ્રનક્ષત્રને જાણવા માટે નિશ્ચિત્ ગણિત પ્રકાર કહ્યો એજ અહીંયાં પૂર્ણિમામાં નક્ષત્ર અને ચંદ્રગના નક્ષત્રોને જાણવા માટે ઈચ્છિત પૂર્ણિમાનો ગુણાકાર કરે અર્થાત્ ર પણિમાને જાણવી હોય એટલી સંખ્યાથી ગુણન પ્રક્રિયા કરવી ગુણાકાર કરવાથી જે કળ આવે એજ પૂર્વોક્ત અભિજીત વિગેરેનું શોધનક જાણવું. પુનર્વસુ વિગેરે નક્ષત્રોનું
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૨૯૪