Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વ્યાપ્ત જે દેશ અર્થાત્ ભૂભાગમાં આવેલ સૂર્ય આ હવે પછી કહેવામાં આવનાર નિયમથી બે પુરૂષ પ્રમાણવાળી એટલે કે બધી જ પ્રકાશ્ય વસ્તુની બમણી છાયાને ઉત્પન્ન કરે છે, (एवं णेयव्वं जाव तत्थ जे ते ण्वमाहंसु-ता अस्थि णं से देसे जंसि णं देसंसि सूरिए छण्णउति पोरिसीयं छायं णिवत्तेइ, ते एवमाहंसु-ता सूरियस्स णं सबहिट्ठिमाओ सूरप्पडिधीओ बहिता अभिणिसिट्टाहिं लेस्सा हिं ताडिज्जमाणाहिं इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाको भूमिभागाओ जावतियं सूरिए उडूढं उच्चत्तेणं एवतियाहिं छायावत्तीए छायाणुमाणप्पमाणाहिं उमाए एत्ध णं सूरिए छण्णउतिं पोरसीयं छायं णिवत्तेइ, एगे एवमासु) मा સંબંધમાં વક્ષ્યમાણ પ્રતિપાદન રૂપમાર્ગથી તમામ વિષય સમજી લેવું, અથૉત્ એક એક પ્રતિપત્તિમાં એક એક છાયાનુમાન પ્રમાણ વધારીને છ નમી પ્રતિપત્તિ પર્યત બધી પ્રતિપત્તિ ક્રમાનુસાર સમજી લેવી, તે કથનના પ્રમાણે સૂત્રાલાપક પણ પિતે ઉદ્ભાવિત કરીને સમજી લે. વિશેષ પિષ્ટપેષણ કરવાથી શું લાભ?
આ છાયાનુમાન પ્રમાણના નિરૂપણ વિષયમાં જે મતાન્તરવાદી એમ કહે છે કેએ પણ પ્રદેશ છે કે જ્યાં પરિભ્રમણ કરતો સૂર્ય નુ પુરૂષ પ્રમાણ અર્થાત્ કોઈપણ પ્રકાશ્ય વસ્તુની છ— ગણી છાયાને ઉત્પન્ન કરે છે. તે તીર્થાન્તરીય આ પ્રમાણે માને છે. કે–સૂર્યની સૌથી નીચેના સ્થાનથી એટલે કે નિમ્ન કક્ષાથી અર્થાત્ સૂર્યના નિવેશ સ્થાનથી બહારના પ્રદેશમાંથી નીકળેલ લેશ્યા અર્થાત્ કર્મ સંશ્લેશ દ્રવ્ય રૂપ અથવા ભાવ વિશ્લેશ સ્વરૂપવાળી વેશ્યાથી તાડિત થવાવાળી આ રત્નપ્રભા પૃથ્વીના બહુ સમરમણીય ભૂમિ ભાગથી અર્થાત્ અધિક સમતલથી સુશોભિત ભૂપ્રદેશથી જેટલે દૂર સુધી સૂર્ય ઉપરના ભાગમાં સ્થિત રહીને એટલા અર્થાત્ છનુ પુરૂષ પ્રમાણની છાયાનુમાન પ્રમાણુથી એટલે કે બધી પ્રકાશ્ય વસ્તુની છનું ગણી છાયા પ્રમાણથી યુક્ત થાય છે. અર્થાત્ એ લેણ્યાઓથી એ પ્રદેશ વ્યાપ્ત થાય છે. એ રીતે એ સૂર્ય નુ છનનુ પુરૂષ પ્રમાણવાળી અર્થાત્ કેઈપણ પ્રકાશ્ય વસ્તુની છ7 ગણી છાયાને ઉત્પન્ન કરે છે. કેઈ એક છનનુ પરમત વાદી આ પૂર્વ પ્રતિપાદિત પદ્ધતિથી પિતાના મતનું કથન કરે છે. આ પ્રમાણે પરમત વાદીની માન્યતારૂપ પ્રતિપત્તિયોનું સારી રીતે પ્રતિપાદન કર્યું છે.
હવે બધાને સારાસારના વિચાર પૂર્વક ભગવાન પિતાના મતને પ્રદર્શિત કરતાં કહે છે–(વળે પુળા વુિં વગામો) કેવળજ્ઞાનથી સકલ વસ્તુ તત્વના યથાર્થપણાને જાણવામાં કુશળ એ હું આ સંબંધમાં આ વક્ષ્યમાણ પ્રકારથી મારા મતનું પ્રતિપાદન કરૂં છું –જે આ પ્રમાણે છે-(તિ અરરિણીયં છાર્ચ વિરુ) ભ્રમણ કરતો સૂર્ય ઉદયકાળમાં અને અસ્તમાન કાળમાં કંઈક વધારે ઓગણસાઠ પુરૂષ પ્રમાણ એટલે કોઈપણ પ્રકાશ્ય વસ્તુની કાંઈક વધારે ઓગણસાઠ ગણી છાયાને ઉત્પન્ન કરે છે.
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧
૨૫૧