Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચમન કરતે સૂર્ય દેશ એટલે અઢારસે ત્રીસ ભાગ સંબંધી પ્રતિ અહોરાત્રના એક એક ભાગ રૂપે પ્રદેશને વધારે છે. આ કારણથી કહ્યું છે કે-સભ્યતરમંડળમાં પૂરેપૂરા ત્રીસ મુહર્ત સૂર્યને પ્રકાશ અવસ્થિત રહે છે, તે પછી સૂર્યનો પ્રકાશ અનવસ્થિત થાય છે, એટલે કે અસ્થિર થાય છે.
આ વિષયને સરળતાથી સમજાવવાના ઉદ્દેશથી પ્રશ્નસૂત્ર કહેતા થકા કહે છે–(તસ્થ છે ઝત્તિ વકજ્ઞા) તેમાં શું કારણ છે? તે કહે અર્થાત્ પ્રવેશ કરવામાં અને નિકળવામાં યક્ત પ્રકારના દેશને ન્યૂનાધિક કરે છે. અર્થાત્ નિકળવામાં ખૂન કરે છે, અને પ્રવેશ કરતાં વધારે છે. આમ થવામાં શું કારણ છે? શું પ્રમાણ છે? તે કહો. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીએ પૂછવાથી શ્રીભગવાન્ ઉત્તર આપતા કહે છે કે-(તા શoi jરી વી સદવરીત રીવરમુf વાવ પરિવેf) આ જંબૂદ્વીપ નામને દ્વીપ બધા દ્વીપ સમુદ્રમાં યાવત પરિક્ષેપથી કહેલ છે, આ વાક્ય જંબૂદ્વીપ સંબંધી છે, તેનું વર્ણન જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રથી જાણી લેવું બધા દ્વીપ સમુદ્ર જેને પરિધિની જેમ પ્રદક્ષિણા કરતા હોય તે પ્રમાણે રહે છે, એવા આ બધા દ્વીપ સમુદ્રની મધ્યમાં રહેલ આ જંબૂદ્વીપ રહેલ છે. (તા વં કૃરિણ सबभंतरं मंडलं उबसंकमित्ता चारं चरइ तया णं उत्तमकदुपत्ते उक्कोसए अट्ठारसमुहुते दिवसे મારુ, વળિયા ટુવાઢતમુહૂત્તા રાષ્ટ્ર મવરૂ) જ્યારે સત્યંતરમંડળમાં ઉપસંક્રમણ કરીને સૂર્ય ગતિ કરે છે. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કર્ષક અઢાર મુહૂર્તને દિવસ થાય છે, તથા જઘન્યા બાર મુહૂર્ત પ્રમાણવાળી રાત્રી હોય છે, કહેવાને ભાવ એ છે કે જંબુદ્વીપમાં જ્યારે સૂર્ય સર્વાત્યંતરમંડળમાં ઉપસંક્રમણ કરીને એટલે કે એ મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે, અર્થાત્ સર્વાત્યંતરમંડળમાં ભ્રમણ કરે છે, એ સમયે સૂર્ય ઉત્તમકાકાપ્રાપ્ત થાય છે, અર્થાત્ પરમ ઉત્તર દિશામાં રહેલ એટલે સાયન મિથુનાત અહોરાત્ર વૃત્તમાં ગયેલ હોય છે; તેથી ઉત્કર્ષક એટલે કે પરમ અધિક અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે, તથા જઘન્યા એટલે કે પરમ નાની બાર મુહૂર્ત પ્રમવાળી રાત્રી હોય છે, તે જિવનમા gિ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧