Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરે છે, એટલે કે પિતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે, કારણ કે મંડળની ભ્રમણ ગતિથી સૂર્ય બધી તરફ મંદર પર્વતને પ્રકાશિત કરે છે, તેથી મંદર પર્વત સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે, ઉપસંહાર કરતાં કહે છે કે કોઈ એક પહેલે તીર્થાન્તરીય આ પ્રમાણે પિતાને મત દર્શાવે છે. ના
(एगे पुण एवमाहंसु ता मेरूगं पव्वए सूरियं वरेइ आहियत्ति वएज्जा एगे एवमासु) બીજે અન્ય મતવાદી કહે છે કે–મેરૂપર્વત સૂર્યનું વરણ કરે છે. તેમ કહેવું અર્થાત્ બીજે મતાન્તરવાદી કહે છે કે-મેરૂપર્વત સૂર્યને પિતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે, તેમ કહેવું કેઇ એક બીજો મતવાદી આ પ્રમાણે પિતાને મત જણાવે છે. રા (gā guળ કમિશ્નાર્થ
થવું જ્ઞાવ પવાળ મૂરિયે વરેફ માહિત્તિ વાકના તં ને ઘવમાદંલ) આ પ્રમાણેના અભિશાપથી સમજી લેવું યાવત્ પર્વતરાજ પર્વત સૂર્યને પિતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે, કેઈ એક આ પ્રમાણે કહે છે, આ રીતે પૂર્વોક્ત પ્રકારથી લેસ્થાની પ્રતિતિ વિષયમાં કહેલ કથન પ્રમાણે આ પ્રમાણેના અભિલાપથી એટલે કે પહેલાં લેશ્યા પ્રતિહતિ પ્રકરણમાં કહ્યા પ્રમાણે વાકયોની ચેજના કરીને યાવત્ પર્વતરાજ પર્વત સૂર્યને પિતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે એ કથન સુધી કહી લેવું. કોઈ એક આ પ્રમાણે કહે છે.
અહીંયાં આ પ્રમાણે કહેવામાં આવે છે,–પહેલાં પાંચમા પ્રાભૂતમાં લેશ્યા પ્રતિહતિના વિષયમાં જે પ્રમાણે વીસ પ્રતિપત્તિ જે કમ પ્રમાણે કહેવામાં આવેલ છે. એજ પ્રકારના ક્રમથી અહીંયાં પણ તે કહી લેવું, સૂત્રપાઠને ક્રમ પણ એ પ્રતિપત્તિના ક્રમ અનુસાર જીને સ્વયં સમજી લેવું. તે પ્રકાર આ પ્રમાણે છે
કેઈ એક આ પ્રમાણે કહે છે કે મને રમ પર્વત સૂર્યને પિતાનાં પ્રકાશક તરીકે સ્વીકારે છે, કોઈ એક આ પ્રમાણે કહે છે, આ પ્રમાણે ત્રીજે મતવાદી પિતાને મત જણાવે છે. વા કેઈ એક આ રીતે કહે છે કે-સુદર્શન પર્વત સૂર્યને પિતાના પ્રકાશક રૂપે સ્વીકારે છે. તેમ સ્વશિષ્યોને કહેવું કેઈ એક આ પ્રમાણે પોતાનો મત પ્રદર્શિત કરે છે, આ પ્રમાણે ચોથા મતવાદીનું કથન છે. જો કોઈ એક કહે છે કે સ્વયંપ્રભ પર્વત સૂર્યને પિતાના પ્રકાશક રૂપે સ્વીકારે છે તેમ સ્વશિને કહેવું. કોઈ એક આ પ્રમાણે કહે છે,
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૧૮