Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પતે સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે, તે પ્રમાણે મંદપર્યંત પણ કહે છે, અને મેરૂપ ત પણ કહે છે, તથા મનોરમ પત પણ કહે છે, સુદૃ નપત પણ કહે છે યાવત્ પ તરાજપર્યંત પશુ સૂર્યને પોતાના પ્રકાશક તરીકે કહે છે, કારણ કે મંદપČત વિગેરે આ બધા પ°તાના નામે જણાવતા શબ્દો વાસ્તવિક રીતે એક અઈને જ જણાવનારા છે, તે પણ જુદા જુદા અભિપ્રાયથી કહેલા છે તેથી અહીંયાં કહેવામાં આવેલ પૂર્વક્તિ બધી જ પ્રતિપત્તિયે। મિથ્યાભાવ પ્રક જ છે. તેમ સમજવું, એજ આ કથનના ભાવ છે.
(ता जेणं पोगाला सुरिय्म्स लेम्स फुसंति ते पोगला सूरिमं वरंति अदिट्ठाविणं पोग्गला સૂરિય યંતિ, ચામહેસંતથવી જોાસ્તા સૂચિં વયંતિ) જે પુદ્ગલા સૂર્યની લેશ્યાને સ્પર્શી કરે છે. તે પુદ્ગલો સૂર્યના સ્વીકાર કરે છે, અષ્ટ યુગલે પણ સૂના સ્વીકાર કરે છે. ચરમલેશ્યાન્તર્ગત પુદ્ગલા પણ સૂર્યને પેાતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે એ સર્વ પૂર્વક્ત પ્રકારથી સમજી લેવુ. અર્થાત્ જે પુદ્ગલા મેરૂમાં રહેલ હાય કે અમેરૂગત અર્થાત્ મેરૂથી અન્ય પતમાં રહેલ હાય, જ્યાં ત્યાં રહેલા પુદ્ગલા સૂર્યની લેશ્યાને પૃષ્ટ થાય છે. એ બધા પુદ્ગલા પેાતાના પ્રકાશક તરીકે સૂર્યને સ્વીકારે છે. ઇપ્સિત રૂપથી આ બધા પર્વતા સૂર્ય દ્વારા પ્રકાશિત કરાય છે, લેશ્યા અને પુદ્ગલાના એક સાથે સબંધ હાવાથી તથા પર પરાથી એ બધા પુદ્ગલા સૂર્યને પેાતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે. જે પ્રકાશમાન પુદ્ગલસ્કંધની અંતર્ગત હોય તે મેરૂમાં રહ્યા હોય અથવા મેથી જુદા અમેમાં રહેલા હોય તે ચચક્ષુથી અદૃષ્ટ હેવા છતાં પણ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થવા છતાં પણ સૂક્ષ્મ હોવાથી પ્રિંગાચર થતાં નથી તેવા પુદ્ગલા પણ પૂર્વાંક્ત યુક્તિથી સૂર્ય ને પેાતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે. જે પુદ્દગલે ચરમલેશ્યાન્તગત હેાય એટલે કે પાતાની ચરમલેશ્યા વિશેષના સ્પર્શ કરવાવાળા હોય તેઓ પણ સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે, કારણ કે તેઓ પણ સૂર્યંના પ્રકાશથી પ્રકાશમાન થાય છે પ્રસૂ॰ ૨૮૫ ! સાતમું પ્રાભૃત સમાપ્ત ।
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૨૨૧