Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જનના સાઠિયા નવ ભાગ તથા સાઠિયા એક ભાગને એકસઠથી છેદ કરીને તેની સાથે સાઠ ભાગ ૮૫ % કામ કરે છે. પહેલાં જ મંડળગતિના વિચારકાળમાં ગણિત પદ્ધતિ પ્રદર્શિત કરેલ જ છે. તેથી અહીંયા પિષ્ટપેષણ કરવું ઈષ્ટ નથી, તે પછી સર્વબાહ્યમંડળની પછીના બીજા મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય ફરીથી દષ્ટિપથપ્રાપ્તતાના પરિમાણમાં વધારો કરે છે. આ સંક્ષેપ છે. તે પછી અક્તન અર્થાત્ પછીના મંડળમાં જે જે મંડળોનું દૃષ્ટિપથપ્રાપ્તતાનું પરિમાણ જાણવું હોય તે તે મંડળમાં એટલે કે ત્રીજા મંડળથી આરં ભીને તે તે મંડળની સંખ્યામાં છત્રીસથી ૩૬ ગુણવામાં આવે છે. અર્થાત ત્રીજાને ગુણક એક ચોથાનો બે પાંચમાને ત્રણ છઠાના ચાર આ ક્રમથી ગુણક હોય છે. જે આ પ્રમાણે ત્રીજા મંડળના વિચારમાં એકથી ગણવામાં આવે તે છત્રીસ થાય છે. ચોથા મંડળની વિચારણામાં બેથી પાંચમા મંડળના વિચારમાં ત્રણથી આ પ્રકારના કમથી યાવત્ સર્વા. ભ્યન્તરમંડળ યાવત ગુણકના અંક હોય છે. અર્થાત્ સર્વાત્યંતરમંડળના વિચારમાં એક ખ્યાશી ૧૮૨ ગુણકાંક થાય છે. આ પ્રકારથી ગુણાકાર કરીને જે ગુણને ફળ આવે તેને ક્ષેપક રાશીથી ઓછા કરીને શેષ વરાશીની સાથે પૂર્વ પૂર્વમંડળગત દૃષ્ટિપથપ્રાપ્તતાનું પરિમાણુ એ એ મંડળમાં દષ્ટિપથપ્રાપ્તતાનું પરિમાણ થાય છે. જે આ પ્રમાણે છે, ત્રીજા મંડળમાં છત્રીસને એકના ગુણાંકથી ગણવામાં આવે છે. એકથી ગુણેલ એજ પ્રમાણે ૩૬+૧=૩૬ છત્રીસ જ થાય છે. તેથી ક્ષેપક રાશિ જે ૮૫, તેમાંથી ઓછા કરે તે ૮૫, ૨૪ આ રીતે પંચાશી જન તથા એક જનના સાઠિયા નવ ભાગ તથા સાઠિયા વીસ ભાગ થાય છે. આની સાથે પહેલાના મંડળને દષ્ટિપથપ્રાપ્તતાના પરિમાણને મેળવવાથી આ મંડળના દષ્ટિપથપ્રાપ્તતાનું પરિમાણુ ૩૧૯૧૬૩૬, એકત્રીસ હજાર નવસે સેળ જન અને એક જનના સાઠિયા ઓગણચાલીસ ભાગ તથા સાઠના એક ભાગ સહિત સાઠ એકસહિયાભાગ થાય છે. આ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૪૩