Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રમાણેના ક્રમથી બધે જ ગણિત પ્રમાણ સમજી લેવું. આ પ્રમાણે અધિકૃત ત્રીજા મંડળમાં યુક્ત રીતે દૃષ્ટિપથપ્રાપ્તતાનું પરિમાણ થઈ જાય છે, અહીંયાં પણ સ્પષ્ટરૂપે પૂર્વોક્ત કથનમાં બતાવવામાં આવી ગયેલ છે જેથી વિસ્તાર પૂર્વક કહેવાની જરૂર રહેતી નથી. અર્થાત વૃથા ગ્રન્થ વિસ્તાર કરવાથી શું લાભ?
આ પ્રમાણે ચોથા મંડળમાં છત્રીસને બેથી ગણવામાં આવે તે ૩૬+=૭૨ ગુણન ફળ બેતર થાય છે. આ સંખ્યાને ધ્રુવરાશીમાંથી ઓછા કરીને બાકીની ધ્રુવરાશીમાં ત્રીજા મંડળની દૃષ્ટિપથપ્રાપ્તતાનું પરિમાણ મેળવવામાં આવે તે ચોથા મંડળના દષ્ટિપથપ્રાપ્તતાનું પરિમાણ થઈ જાય છે. જેમ કે ૩૨૦૮૬} : બત્રીસ હજાર છાસી જન તથા એક
જનના સાઠિયા અઠાવન ભાગ તથા એકસાઠિયા એક ભાગ સહિત એકસાઠિયા અગ્યાર ભાગ થઈ જાય છે, એ જ પ્રમાણે બાકીના એક ચર્યાશી મંડળમાં દષ્ટિપથપ્રાપ્તતાનું પરિમાણ જાણવાનો વિચાર કરે તે છત્રીસને એકસો ખ્યાશીથી ગણવામાં આવે તે ૧૮૨૪ ૩૬૬૫પર છ હજાર પાંચસે બાવન ગુણનફળ થઈ જાય છે, કારણ કે ત્રીજા મંડળથી આરંભીને સભ્યતર સુધીના એકસે બસી મંડળો હોવાથી ગણના ક્રમ ત્રીજા મંડળથી જ થાય છે, તેથી સર્વાત્યંતરમંડળનો ગુણક ૧૮૨ એક બાશી છે. આ પ્રમાણે અહીંયા ગુણકફળ ૬૫પર છ હજાર પાંચ બાવન થાય છે. આ સંખ્યાને ૬૧ એકસઠથી ભાગવામાં આવે તો ૬૫૫૨૬૧=૧૭, ભાગફળ સાઠિયા એકસે સાત તથા એક એજનના એકઠિયા પચીસ ભાગ થાય છે. આને ધુવરાશી ૮૫, પંચાશી જન અને એક
જનના સાઠિયા નવ ભાગ તથા એકસઠિયા ભાગ સહિત સાઠ એકસઠિયા ભાગ આ સંખ્યાને ધ્રુવરાશીમાંથી ઓછા કરે તે ૮૫, ૧૪,૪=૮૩૨૪, ૨૫ ગ્રાશી એજન તથા એક જનના સાઠિયા બાવીસ ભાગ અને એક જનના પાંત્રીસ એકસડિયા ભાગ મળી જાય છે, અહીંયાં મૂળમાં એક કળા ન્યૂન એકસઠિયા છત્રીસ ભાગ વાસ્તવિક
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧
૧૪૪