Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાગ સહિત બે ભાગ ન્યૂન ક્ષેત્રને પ્રકાશિત કરે છે, આ પ્રમાણે ત્યાં લગી સમજવું કે જ્યાં સુધી સ`બાહ્યમ ડળથી સર્વાભ્ય તરમ ડળ પન્તમાં ૧૮૩ એકસાવ્યાશી મડળેા થઈ જાય. આ રીતે પ્રત્યેક મંડળમાં એ ભાગ છેડવાથી જ્યારે સબાહ્યમંડળમાં સૂર્ય ગતિ કરે છે, ત્યારે ૩૬૦ ત્રણસેાસાઠ ભાગ ત્રુટિત થાય છે, એકસાવ્યાશીને બેથી ગુણવામાં આવે તા ૧૮૩+૨=૩૬૬ આટલી સંખ્યા થઈ જાય છે. અર્થાત્ ૩૬૬ ત્રણસે। છાસઠ પાંચમા ચક્રવાલ ભાગના ૭૩૨ સાતસે ખત્રીસ પ્રમાણુનુ અધુ પ્રમાણ થાય છે. ૭૩૨૨=૩૬૬ અને પાંચમા ચકવાલ ભાગના અર્ધા પરિપૂર્ણ એ મડળમાં ઓછા થાય છે. પાંચમા ચક્રવાલ ભાગના એક ભાગ જ ત્યાં પરિપૂર્ણ થાય છે, એટલા માટે કહ્યું છે કે (ત્તા બચાળ) ઇત્યાદ્ઘિ જ્યારે જગપ્રસિદ્ધ આ બન્ને સૂર્યાંસ બાહ્યમ'ડળમાં ઉપસ ક્રમણ કરીને ગતિ કરે છે, અર્થાત્ સ`ખાદ્યમડળમાં ગમન કરે છે, ત્યારે બન્ને સૂર્યાં એક સાથે જ બુદ્વીપ નામના દ્વીપના એ ચક્રવાલ ભાગને અવભાસિત કરે છે. ઉદ્યોતિત કરે છે તાષિત કરે છે. અને પ્રકાશિત કરે છે, જો આ રીતે એક સૂર્ય પંચમાંશ ચક્રવાલ ભાગને પ્રકાશિત કરે છે અને બીજો સૂય બીજા એક પંચમાંશ ભાગને અવભાસિત કરે છે. ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે, તે તેવા પંચમ પાવામાાં ઓમ સંતિ, જ્ઞોને તિ तवेति पाति, एगे एक पंचचकवालभागं ओमासेंति उज्जोवें, तवेति पगासे ति) मे સૂર્ય એક પંચમ ચક્રવાલ ભાગને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. તથા બીજો સૂર્ય ખીજા એક પંચમાંશ ચક્રવાલ ભાગને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાષિત કરે છે, અને પ્રકાશિત કરે છે. પહેલાં સમગ્ર રીતે આ સ કથન કહેલ છે. એટલે અહીયાં કેવળ છાયા માત્ર નિર્દેશ કરીને આ કથન સમાપ્ત કરૂ છું.
( तया णं उत्तमकता उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णए दुवालसमुहुत्ते વિવસે મન) ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટા અઢાર મુહૂત પ્રમાણવાળી રાત્રી હોય છે. અને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૧૫૯