Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેવા સંસ્થાનથી કહેલ છે, વાલાગ્રાતિકા શબ્દ પ્રાકૃત હોવાથી આકાશતલની મધ્યમાં વ્યવસ્થિત જે ક્રીડાસ્થાન એટલે લઘુપ્રાસાદ તેને વાલાપોતિકા કહે છે. એ વાલાગ્ર પાતિકના જેવું સ ંસ્થિત એટલે કે રહેલું સંસ્થાન જેવુ હોય તેને વાલાપોતિકા રાસ્થાનસસ્થિત કહેવાય છે, અન્યાભિપ્રાયથી કહીને ઉપસ'હાર કરતાં કહે છે કે કોઈ એક આ પ્રમાણે પેાતાના મત દર્શાવે છે. ।૧૬।
આ પ્રમાણે અહીંયાં સાળે પરમતવાદીયાના અભિપ્રાય રૂપ પ્રતિપત્તિયાનું પ્રતિપાદન કરીને હવે એ પ્રતિપત્તિયામાં જે પ્રતિપત્તિયે સમ્યક્ પ્રકારની છે તેનું કથન કરતાં સૂત્રકાર કહે છે.-(તલ્થ ને તે મામુ તા સમચતાંઠિયાÜમિસૂચિર્સટિ વળજ્ઞા) તેમાં જે એમ કહે છે કે-ચંદ્ર સૂર્યંની સંસ્થિતિ સમચતુરસ્રાકારથી સસ્થિત કહેલ છે. અર્થાત્ સેાળ મતાન્તરવાદીમાં જે જે અન્યતીથિ કા એવી રીતે કહે છે કે-ચંદ્ર સૂર્યંની સસ્થિતિ સમચતુરસાકારથી સંસ્થિત છે, અર્થાત્ સમાયતવત્ રહેલ છે. આ પહેલા અન્ય મતવાદીનું કથન છે. (વળ નાં બેચન નો ચેવળ હિં) આ નયથી જાણવું ખીજાથી નહી'. કહેવાના ભાવ એ છે કે-આ પૂર્વાક્ત પ્રકારથી પહેલા તીર્થાન્તરીયના મતથી એટલે કે અભિપ્રાયથી ચંદ્ર સૂર્યની સસ્થિતિ જ્ઞાતગ્ય છે. અર્થાત્ મારા મતથી પણ ચંદ્ર સૂર્ય ની સસ્થિતિ એ પ્રથમ મતવાદીના કથન પ્રમાણે છે. બીજા વિગેરે સેાળમા સુધીના પ ંદર તીર્થાન્તરીયના કથનાનુસાર ચંદ્ર સૂર્યની સસ્થિતિ નથી તેમ મારો મત છે. તેથી તે અન્ય મતાવલમ્બીચેના કથન સાથે મારે અભિપ્રાય મળતો આવતે નથી.
બધા સૂક્ષ્મ સ્થૂલ ભે મૂર્તસૂદિસક પ્રાણભેદ્ય કાળ વિશેષ સુષમાદિ યુગના મૂળ છે, યુગના આદિ શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષના પડવાને દિવસે સવારના સૂર્યોદયના સમયે એક સૂર્ય દક્ષિણ પૂર્વ દિશામાં એટલે કે આગ્નેય કેણુમાં સ્થિત રહે છે. એજ સમયે ખીજો સૂર્ય પણ પશ્ચિમ ઉત્તરદિશામાં અર્થાત્ વાયવ્ય કોણમાં સ્થિત રહે છે. એઉ સૂર્યાં પરસ્પર સન્મુખ થઈ જાય છે. એ સમયે એ ચદ્રોમાં એક ચંદ્ર દક્ષિણ પશ્ચિમદિશા એટલે કે નૈઋત્ય કોણમાં સ્થિત રહે છે, અને બીજો ચંદ્ર ઉત્તરદિશામાં અર્થાત્ ઈશાન
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૧૬૮