Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્થિત મેરૂ પર્વતના બને પડખાના ભાગોને દરેકને એક એક રીતે આ જમ્બુદ્વીપની વાહાના આયામના પ્રમાણને અધિકૃત કરીને અવસ્થિત રહે છે, જે આ રીતે ૪૫૦૦૦ પિસ્તાલીસ હજાર જન અને વાહાઓના વિખુંભને અધિકૃત કરીને એક અંધકાર સંસ્થિતિના હોય છે, તે આ પ્રમાણે સર્વાયંતર વાહા અને સર્વવાહ્ય વાહ આનુ સવિસ્તર કથન પહેલા કહેલા પ્રકારથી સમજી લેવું, તેમાં સર્વાત્યંતર વાડાના વિષ્કભને અધિકૃત કરીને પ્રમાણ કહેવાના હેતુથી કહે છે.-(તીરે ગં સદનદમંતરિયા વાા પંદરચનં જીજ્ઞાસારું तिणि य चउवीसे जोयणसए छच्च दसभागे जोयणस्स परिखेवेणं आहिताति वएज्जा) से સર્વાત્યંતર વાહા મંદર પર્વતના અંતમાં છ હજાર ત્રણસો વીસ જન તથા એક
જના છ દસ ભાગ ૬૩૨૪ યાવત પરિધિના પ્રમાણથી અર્થાત પરિરય પરિક્ષેપના ગણિત પ્રમાણુથી કહેલ છે તેમ કહેવું અહીંયાં પણ પરિક્ષેપનું ગણિત પહેલા બતાવવામાં આવેલ પ્રક્રિયાથી સમજી લેવું. અહીંયાં ફરીથી તે ગણિતપ્રકિયા કહેલ નથી, આ કથનનું સરળતાથી જ્ઞાન થાય એ હેતુથી ફરીથી ગૌતમસ્વામી ભગવાનને પ્રશ્ન પૂછે છે. (તાળ વિવિ # જાતિત વણકક્ષા) એ પરિક્ષેપ વિશેષ શા કારણથી એટલા પ્રમાણવાળે કહેલ છે ? તે આપ કહી બતાવે. કહેવાનો ભાવ એ છે કે એ અંધકાર સંસ્થિતિને એ પ્રકારનો અર્થાત્ ૬૩૨૪૩ છ હજાર ત્રણસે વીસ જન તથા એક જનના છ દસ ભાગ આ પ્રકારનો પ્રમાણવાળે પરિક્ષેપ વિશેષ શા કારણથી કહેલ છે? તેનાથી ઘેડે કે વધારે કેમ થતું નથી ? હે ભગવાન તે આપ મને કહો. આ પ્રમાણે બુદ્ધિમાન ગૌતમગોત્રોત્પન્ન શ્રી ગૌતમસ્વામીના પૂછવાથી વીતરાગ ભગવાન મહાવીરસ્વામી તેની સ્પષ્ટ પ્રતિપત્તિ થાય એ હેતુથી તેને ઉત્તર આપતાં કહે છે કે-(71 ને મંરત પરવચ8 પરિવેવિશે સં વિવેચૈ વોદિ મુળજા રેસં તહેવ) જે મંદર પર્વતને પરિક્ષેપ વિશેષ છે. એ પરિક્ષેપને બેથી ગુણવાથી પ્રાકથિત પ્રકારથી શેષ સમગ્ર કથન સમજી લેવું અર્થાત્ મંદર પર્વતને જે પહેલા કહેવા પ્રમાણુવાળો પરિક્ષેપ છે, તે પરિક્ષેપને બેથી ગુણિને શેષ કથન પૂર્વકથિત પ્રકારથી સમજી લેવું. બેથી શા માટે ગુણવા જોઈએ તે માટે કહે છે કે-અહીંયા સભ્યતરમંડળમાં ગમન કરતે એક સૂર્ય અર્થાત્ એક સૂર્ય પણ જંબૂદ્વીપના ચક્રવાલને જે કઈ પ્રદેશમાં અને જે કઈ ક્ષેત્રના અનુસાર દસના ત્રણ ભાગ પ્રકાશ્યમાન રહે છે. તથા બીજે સૂર્ય પણ બીજા ત્રણ ભાગને પ્રકાશિત કરે છે. આ બંનેને મેળવવાથી છ દસ ભાગ થઈ જાય છે. ૪૩= એ ત્રણ ત્રણ દસ ભાગોના અપાતરાલમાં બે બે દસ ભાગ રાત્રી હોય છે તેથી બેથી ગુણવાનું જે કહ્યું તે યુક્તિસંગત જ છે. પછી એ બે દસ ભાગને દસથી ભાગવામાં આવે. તેને જે શેષ ભાગ રહે તે પરિક્ષેપનું પ્રમાણ ગણાય છે. અન્ય કથન પહેલાની જેમ જ સમજવું. જે આ પ્રમાણે છે,-દસથી ભાગ કરવાથી જે ભાગફળ આવે એજ અંધકાર સંસ્થિતિના મંદિર પરિરયપરિક્ષેપનું યથક્ત પ્રમાણે થાય
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧
૧૮૩