Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અવભાસિત કરે છે ઉદ્યોતિત તાપિત અને પ્રકાશિત કરે છે.
(૨) બીજાના મતથી ત્રણ દ્વીપ અને ત્રણ સમુદ્રોને (૩) ત્રીજાના મતથી સાડાત્રણ સાડાત્રણ દ્વીપ અને સમુદ્રોને (૪) ચોથાના મતથી બે સૂર્ય સાત દ્વીપ સમુદ્રોને (૫) પાંચમના મતથી બે સૂર્ય દસ દ્વિીપ અને દસ સમુદ્રોને (૬) છટ્ટાના મતથી બાર દ્વીપ અને બાર સમુદ્રોને (૭) સાતમાના મતથી બેંતાલી દ્વીપે અને સમદ્રોને (૯) આઠમાના મતથી બંતેર દ્વીપ અને સમુદ્રોને (૯) નવમાના મતથી એકસો બેંતાલીસ ૧૪ર ચન્દ્ર સૂર્ય અવભાસિત કરે છે. (૧૦) દસમાના મતથી એકસે તેર ૧૭૨ દ્વીપ સમુદ્રોને (૧૧) અગીયારમાના મતથી એક હજાર બેંતાલીસ ૧૦૪૨ દ્વીપ અને સમુદ્રોને (૧૨) બારમાના મતથી એક હજાર ને તેર દ્વીપ સમુદ્રોને અવભાસિત કરે છે.
ચૌથા પ્રાભૃત
ચિથી પ્રાભૂતને પ્રારંભત્રીજા પ્રાભૂતને સારી રીતે કહીને હવે આ ચોથા પ્રાકૃતનો પ્રારંભ કરવામાં આવે છે, (રેચા તે તે) ઈત્યાદિ.
ટીકાર્ય -(સેવા તે જ તે સં િવેતતાની સંસ્થિતિ તમારા મતથી કેવા પ્રકારની હોય છે? એ વિષયના સંબંધમાં ભગવાનને શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે -(તા હું તે સેવાનિ સંદિરું હિતાતિ વણઝા) આપના મતથી વેતતાની સંસ્થિતિ કેવા પ્રકારની કહેલ છે? તે આપ કહો. અર્થાત ગૌતમસ્વામી પ્રશ્ન કરતાં કહે છે કે હે ભગવન આપે ત્રીજા પ્રાભૂતમાં સૂર્ય ચંદ્રના અવભાસ ક્ષેત્રના વિષયમાં વિસ્તાર પૂર્વ કથન કરેલ છે, તેથી હવે તેની શ્વેતતાના સંબંધમાં પ્રશ્ન કરું છું કે-કેવા પ્રકારથી કે કેવા પ્રમાણથી આપે
તતાની અર્થાત્ પ્રકાશ ક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે? અર્થાત્ તતાનું સંસ્થાન કેવા પ્રકારનું કહેલ છે ? તે આપ કહો આ પ્રમાણે વિશાળ બુદ્ધિવાળા તપસ્વી ઇન્દ્રભૂતિ અપર નામવાળા ગૌતમસ્વામીએ પ્રશ્ન કરવાથી વીતરાગ ભગવાન મહાવીર સ્વામી કહે છે, (તત્વ વહુ રુમ સુવિહા સંકિ પUUત્તા) એ કવેતતાના વિષયમાં આ આગળ કહેવામાં આવનાર બે પ્રકારની સંસ્થિતિ કહી છે, (સં =ા) જે આ પ્રમાણે છે એ તતાનું પ્રતિપાદન
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૬૨