Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બરાબર એક એજનના સાઠ એકસડિયા ભાગ ૪ બધાને મેળવવાથી દષ્ટિપથપ્રાપ્તતાનું યત પરિમાણ ૩૧૯૧૬૯ રન મળી જાય છે. (તયા rફંદ્રિયં તવ) એ સર્વબાહ્યાનંતર અર્વાફતન બીજા મંડળમાં ગમનકાળમાં રાતદિવસનું પ્રમાણ એટલે કે દિનમાન તથા રાત્રિમાન પૂર્વકથિત પ્રમાણેનું જ હોય છે. અર્થાત્ એ બીજા મંડળમાં એકસઠિયા બે મુહૂર્તભાગ ન્યૂન અઢાર મુહૂર્ત પ્રમાણવાળી રાત્રી હોય છે. તથા એકસડિયા બે મુહૂર્તભાગ વધારે ભાર મુહૂર્ત પ્રમાણને દિવસ હોય છે. ત્યાં રાત્રિમાન ૧૮૬૨ તથા દિનમાન ૧૨ આ પ્રમાણે થાય છે.
(से पविसमाणे सूरिए दोच्वंसि अहोरसि बाहिरं तच्चं मंडलं उवसंकमित्ता चार ર) એ બીજા મંડળમાં પ્રવેશ કરતે સૂર્ય બીજા અહેરાત્રમાં બાહ્યમંડળની પછીના ત્રીજા મંડળમાં ઉપસિંકમણ કરીને ગતિ કરે છે. કહેવાને ભાવ એ છે કે સર્વબાહામંડળના બીજા મંડળથી પછીના મંડળ તરફ ગમન કરત સૂર્ય બીજા અહોરાત્રમાં બીજા છ માસના બીજા અહોરાત્રમાં સર્વબાહ્યમંડળના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને એટલે કે એ મંડળમાં જઈને ગતિ કરે છે, અર્થાત્ ત્રીજા મંડળમાં પરિભ્રમણ કરે છે, (ત્તા નવા બં सुरिए बाहिरं तकचं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं पंच पंच जोयणसहस्साई तिणि य વરસે વોચાસણ લાવારી પ્રદિમાને ગોરસ પ્રમેળ મુત્તે જરછ) જ્યારે સૂર્ય સર્વબાહામંડળના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પાંચ હજાર ત્રણ ચાર જન તથા એક એજનના સાઠિયા ઓગણચાલીસ ભાગ પ્રમાણ એક એક મુહર્તમાં ગમન કરે છે. કહેવાનો ભાવ એ છે કે–એ સર્વબાહ્યમંડળની પછીના ત્રીજા મંડળાભિમુખ સંચરણકાળમાં જ્યારે સૂર્ય સર્વ બાહ્યમંડળના ત્રીજા મંડળમાં જઈને ગતિ કરે છે અર્થાત્ ત્રીજા મંડળમાં ભ્રમણ કરે છે, ત્યારે મુહૂર્તગતિનું પરિમાણ આ પ્રમાણે થાય છે. જેમ કે–પાંચ હજાર ત્રણ ચાર જન તથા એક એજનના સાઠિયા ઓગણ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૩૯