Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તિર્થક પરિભ્રમણ કરીને બેઉ લેકાદ્ધને પ્રકાશિત કરે છે, બેઉ ગોલાને પ્રકાશિત કરીને ફરીથી એ જ સૂર્ય પૂર્વ દિગ્વિભાગના અતથી ઉપર પહેલાં સંખ્યાતીત જન ઉપર જઈને તે પછી કમથી બહુ સેકંડે જન બહુ હજારે જન અહીં બધે જ બહુ પદનો પ્રયોગ કરવાથી સંખ્યાતીત સમજવું. તે પછી ઘણે દૂર ઉપર જઈને અહીંયાં પ્રભાત સમયે ફરીથી આકાશમાં ઉદિત થાય છે. અને લોકમાં દષ્ટિગોચર થાય છે. અર્થાત ફરીથી ઉદિત થાય છે, એ પ્રમાણે સદાકાળ ભાવના ભાવિત કરી લેવી. હવે આ કથનને ઉપસંહાર કરતા કહે છે-- gો પુન ઘવમાહંતુ) કેઈ એક અર્થાત્ આઠમે તીર્થાન્તરીય આ પૂક્તિ કથનાનુસાર સ્વમતનું કથન કરે છે.
પૂર્વોક્ત પ્રકારથી પરમતવાદિના મતને બતાવીને હવે ભગવાન પોતાના મતને બતાવતાં કહે છે–તે આ પ્રમાણે છે-શ્રી ભગવાન કહે છે કે-(વડ્યું gm gવં વામો) હે ગૌતમ! કેવલજ્ઞાનધારી હું આ વિષયમાં વસ્તુની યથાર્થતા સમજીને અને એ આઠે પરમતવાળાઓના અભિપ્રાયને જાણીને આ પ્રમાણે કહું છું. (iધુરીવરત વિરલ पडिणायताए ओदीणदाहिणायताए जीवाए मंडलं चउवीसे णं सतेणं छेत्ता दाहिणपुरस्थिमंसि उत्तर पच्चत्थिमास य चउभागमंडलंसि इमीसे रयाणप्पाभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ अट्ठ जोयणसयाई उद्धं उप्पयित्ता एत्थ णं पाओ दुवे सूरिया उत्तिद्वंति) २ જબૂદ્વીપ નામને દ્વીપને પૂર્વથી પશ્ચિમ તરફ લાંબી અને ઉત્તર દક્ષિણની તરફ પણ લાંબી એવી જીવા નામ દેરીથી મંડળને એક ચોવીસ મંડળથી વહેંચીને દક્ષિણ પૂર્વમાં તથા ઉત્તર દક્ષિણ દિશામાં મંડળના ચેથા ભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીના બહ સમરમણીય ભૂભાગથી આઠ જન ઉપર જઈને આ અવકાશ પ્રદેશમાં બે સૂર્ય ઉદેત થાય છે. કહેવાનો ભાવ એ છે કે ભગવાન્ પિતાના મતના સંબંધમાં કહે છે કે આ વિષયમાં મારે મત સાંભળો આ જંબુદ્વીપ સર્વદ્વીપ સમુદ્રની પરિધિરૂપ છે. આની ઉપર યુદ્ધાતદ્વામંડળ અર્થાતુ કઈ પણ મંડળના એક ચોવીસથી વહેંચીને એટલે કે એક ચોવીસ ભાગ કરીને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૧૦૫