Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગતિ વિશેષથી ગમન કરે છે. અર્થાત્ એક મડળથી બીજા મંડળમાં સૂર્યના ગમન કરવાના સંબંધમાં પહેલા તીર્થાન્તરીય નીચે કહેવામાં આવેલ પ્રકારથી પેાતાના મત વિષે કહે છે કે એક મંડળમાંથી તેપછીના બીજા મંડળમાં સંક્રમણ કરવાના વિચાર કરીને ભેદધાતથી એટલે કે ગતિવિશેષથી એ મંડળમાં સૂર્ય ગમન કરે છે. (તેત્તી ન્ અ રોસે) એ પહેલા મતવાદીના કથનમાં આ કથ્યમાન પ્રકારથી દોષના સભવ રહેલ છે, તે દોષ બતાવતાં સૂત્રકાર કહે છે-(તા નેળતરા-મંત્રજાપ્રો મરું સંક્રમમાળે સમમાળે ભૂÇિ મેચવાળું સંમર્ વ ૨૦ અદ્ભુ પુત્રો નજી) જે અંતરથી એક મંડળથી ખીજા મંડળમાં ગમન કરતાં કરતાં સૂર્ય ભેદઘાતથી જાય છે, તે પ્રકારના સમય આગળ નથી. દોષનું સ્વરૂપ બતાવતાં ભગવાન કહે છે કે જેટલાકાળના અંતરથી એક મડળથી ખીજા મડળમાં ગતિ વિશેષથી ગમન કરવાની ઈચ્છા કરે છે. એટલા પ્રમાણના સમય રૂપ અહા મંડળના પરિભ્રમણમાં હોતી નથી. અર્થાત્ એક મંડળમાંથી મ`ડળાન્તરમાં સક્રમણ કરવાની ઈચ્છાવાળા સૂર્ય જેટલા પ્રમાણુના કાળમાં અપાન્તરાલમાં જાય છે. એટલા કાળની પછી પરિભ્રમણ કરવાનું ઈષ્ટ હાવાથી બીજા મંડળ સંબંધી અહેારાત્રમાં એટલા સમય એછા પડે છે. તેથી બીજા મ`ડળમાં પરિભ્રમણ પન્તમાં એટલે કાળ પરિભ્રમણ કરતા નથી. કારણ કે તેની વ્યાપ્ત થયેલ અહારાત્ર પૂરી થઈ જાય છે. એમ હાય તે! પણ શું દોષ છે ? એમ કહેતા તે માટે કહે છે-આગળના ખીજા મંડળમાં ગયા વીના જ મ`ડળ પશ્રિમણકાળ ન્યૂન થાય છે, કારણ કે જેટલા સમયમાં પૂરેપૂરા મંડળનું પરિભ્રમણ કરી શકાય છે, તેમાં એછા થાય છે આમ થવાથી સંપૂર્ણ જગતમાં પ્રસિદ્ધ પ્રતિનિયત વિસરાત્રીના પરિભ્રમણમાં વ્યાઘાતના પ્રસંગ ઉપસ્થિત થઈ જાય છે, (àત્તિ નં યં ઢોને) તેના ઉક્ત પ્રકારના કથનમાં આ પ્રત્યક્ષ દોષ આવી જાય છે. તેથી જ કહેલ છે કે-(પુરમો ઇમાળે મંદાર પવે તેણીનું યં ોત્તે) ખીજા મંડળ સુધી ગયા વિના જ મંડળકાળ એટલે કે મ`ડળના ભાગકાળ ન્યૂન થઈ જાય છે, તેના કહેવામાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૧૧૧