Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તથા સાઠના એક ભાગવાળો એકસઠ ભાગ થાય છે. સર્વ બાહ્યમંડળ પછીના નજીકના બીજા મંડળની આ રીતના દષ્ટિપથ પ્રાપ્તતાના પરિમાણથી ૩૧૯૧૬ ૬ : એકત્રીસ હજાર નવસે સેળ તથા એક જનના સાઠિયા ઓગણચાલીસ ભાગ તથા સાઠિયા એક ભાગવાળા સાઠ એકસઠિયા ભાગ આટલું પ્રમાણ ખૂન કરે તે સર્વબાહ્યમંડળની દષ્ટિપથ પ્રાપ્તતાનું પરિમાણ નિકળી આવે છે. આને આગળ ગ્રન્થકાર સ્વયં દેખાડશે. આ પ્રક્રિયાથી દષ્ટિપથ પ્રાપ્તતા રૂપ છાયામાં બીજા વિગેરે કઈ મંડળમાં ચોરાશી એજનમાં કંઈક
ન જન ઉપરના જનમાં અધિક અને અધિકતર પૂર્વોક્ત પ્રકારથી ઓછા કરતા કરતા યાવત્ સર્વબાહ્યમંડળનું ઉપસંક્રમણ કરીને સૂર્ય ગમન કરે છે.
(ता जया णं सूरिए सव्वबाहिरं मंडलं उपसंकमित्ता चारं चग्इ त्या णं पंच पंच जोय. णसहरसाई तिणि य पंचुत्तरे जोयणसए पण्णरस य सदिभागे जोयणरस एगमेगेणं मुहत्ते गं
૬) જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ઉપસિંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પાંચ હજાર ત્રણસો પાંચ એજન અને એક એજનના સાઠિયા પંદર ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. કહેવાને ભાવ એ છે કે—મુહૂર્તગતિ પરિમાણના વિષયમાં જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડળને પ્રાપ્ત કરીને એ મંડળમાં પરિભ્રમણ કરે છે ત્યારે પ૩૦૫ પાંચ હજાર ત્રણ પાંચ જન અને એક એજનના સાઠિયા પંદર ભાગ આટલા પ્રમાણુવાળા એજનથી એક એક મુહૂર્તમાં પ્રતિમુહૂર્તગતિથી ગમન કરે છે. અહીંયાં આ વિષયની ગણિત પ્રક્રિયા આ પ્રમાણે થાય છે, સર્વબાહ્યમંડળમાં પરિચય પરિભ્રમણ ૩૧૮૩૧૫ ત્રણ લાખ અઢાર હજાર ત્રણસે પંદર છે. આને પહેલાં કહેવામાં આવેલ યુક્તિ અનુસાર સાઠથી ભાગે તે ૩૧૮ ૩૧૫-૧૬ ૦=૫૩૦૫ આ પ્રમાણે યક્ત મુહૂર્તગતિ પરિમાણ આવી જાય છે.
હવે અહીંયાં દષ્ટિપથપ્રાપ્તતાનું પરિમાણ કહેવામાં આવે છે.-(તયા રાક્ષ मणुस्सस्स एकतीसाए जोयणेहि अहिं एगतीसेहि जोयणसएहि तीसाए य सट्ठिभागेहि કોથળા કૂgિ agwાયું દુષ્યમા જીરૂ) ત્યારે અહીંયા રહેલા મનુષ્યને ૩૧૮૩૧૨: એકત્રીસ હજાર અઠસે એકત્રીસ જન અને એક જનના સાઠિયા તીસ ભાગ પ્રમાણથી સૂર્ય શીધ્ર દષ્ટિગોચર થાય છે. કહેવાનો ભાવ એ છે કે–સર્વબાહ્યમંડળના સંચરણકાળમાં અહીંયા રહેલ મનુષ્યને (અહીંયાં મનુષ્ય શબ્દમાં એકવચનને પ્રવેગ કરેલ છે તે મનુષ્ય જાતિને લઈને અર્થાત્ જાતિવાચક હોવાથી એકવચન કહેલ છે) અર્થાત્ મનુષ્યમાં રહેલા મનુષ્યને ૩૧૮૩૧ : એકત્રીસ હજાર આઠસો એકત્રીસ જન અને એક
જનના સાઠિયા ત્રીસ ભાગ આટલા પ્રમાણ જનથી સૂર્ય શીધ્ર દષ્ટિપથ પ્રાપ્ત થાય છે. એટલે કે દષ્ટિગોચર થાય છે. અહીંયાં પણ ગણિત પ્રક્રિયા આ પ્રમાણે થાય છે,–આ મંડળમાં સૂર્ય ગમન કરે ત્યારે બાર મુહૂર્ત પ્રમાણને દિવસ થાય છે. દિવસનો અધે ભાગ અર્થાત્ છ મુહૂર્તમાં જેટલા પ્રમાણવાળા ક્ષેત્રને વ્યાપ્ત કરે એટલું વ્યવસ્થિત ઉદય માન સૂર્ય પ્રાપ્ત કરે છે. બાર મુહૂર્તનું અર્થે છ મુહૂર્ત થાય છે. તેથી આ મંડળમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૧૩૬