Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મંડળમાં અને ત્રીજા મંડળથી આરંભ કરીને જે જે મંડળમાં દષ્ટિપથ પ્રાપ્તતા જાણવાનો વિચાર કરે એ એ મંડળની સંખ્યાથી છત્રીસથી ગુણાકાર કરે. જેમ કે-સર્વાત્યંતર મંડળના ત્રીજા મંડળથી એકથી ચોથા મંડળમાં બેથી પાંચમાં મંડળમાં ત્રણથી આ પ્રમાણે ચાવત સર્વબાહ્યમંડળમાં એકબાશીથી ગુણાકાર કરીને યુવરાશીમાં પ્રક્ષિપ્ત કરે એટલે કે તેમાં મેળવી દેવા એ રીતે મેળવવાથી જે સંખ્યા થાય તેનાથી હીન પૂર્વ મંડળની દષ્ટિપથ પ્રાપ્તતા સમજવી અર્થાત્ વિવક્ષિતમંડળમાં એટલી દષ્ટિપથ પ્રાપ્તતા થાય છે. ચાશી જન ઈત્યાદિ ધ્રુવરાશીની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? આને જાણવા માટે કહે છે કે અહીંયાં આ સર્વાત્યંતરમંડળમાં દષ્ટિપથ પ્રાપ્તતાનું પરિમાણ ૪૭૨૬૩૨ સુડતાલીસ હજાર બસો ત્રેસઠ જન તથા એક એજનના સાઠિયા એકવીસ ભાગ આ પરિમાણ નવ મુહૂર્તમાં ગમ્ય થાય છે. આ રાશિક અનુપાત આ પ્રમાણે છે જેમ કે-જે નવ મુહૂર્તથી આટલી દષ્ટિપથપ્રાપ્તતાનું પરિમાણુ થઈ જાય તે એક મુહૂર્તન એકસઠમા ભાગમાં કેટલું પરિમાણ થઈ શકે? આ પ્રકારના વિચારમાં (૪૭૨૬૩૩)+ =૪૭૨૬૩૨૪૧ ૪૭૨૬૩
૯
૮+૬૧ = ૫૪= ૨૬૩૩૬૬ ૮૮૬ ૩ આને જન બનાવવા માટે એકસઠથી અને સાઠથી ન્યૂન કરવાથી અપૂર્ણાંક જ આવે છે. અર્થાત્ નવ મુહૂર્તને એકસઠથી ગુણવાથી પાંચસે એગણપચાસ થાય છે. તે પછી ઉપર બતાવવામાં આવેલ અંકે ને સાઠથી ગુણવાથી ઉપરને ભાજ્યઅંક ૨૮૩૫૮૦૧ અઠયાવીસ લાખ પાંત્રીસ હજાર આઠસે એક થાય છે. આને સાઠથી અર્થાત્ પાંચસે ઓગણપચાસ ગુણાકાર કરે તે પ૪૯૬૦=૩૨૯૪૦ અંક આવે છે તેને ૩૨૯૪૦ને જે ભાજ્યઅંક ૨૮૩૫૮૦૧ અઠયાવીસ લાખ પાંત્રીસ હજાર આઠસે એક છે તેનાથી હરણ કરે એટલે કે ઓછા કરે તે ૮૬, ૨ છાસી જન તથા એક એજનના સાઠિયા પાંચ ભાગ એકસાઠથી છેદેલ ચોવીસ ભાગ આટલું પ્રમાણ ઉપલબ્ધ થાય છે. તે પછી પહેલા પહેલાના મંડળમાંથી પછી પછીના મંડળના પરિરય પરિમાણના વિચારમાં પૂરા
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૩૩