Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કક્ષયનુ મુખ્ય કારણ હાવાથી મંગલ છે. કહેવુ જોઇએ કે કક્ષયમાં જ્ઞાન પ્રધાન કારણ તરીકે સિદ્ધ નથી, પરન્તુ આમ કહેવું ઉચિત નથી કેમકે આગમમાં કહ્યું છે—અજ્ઞાની જીવ જેટલા કમ અનેક કરોડ વર્ષોમા ખપાવે છે. એટલાં કર્મોને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત જ્ઞાનીજન એક ઉચ્છવાસમાત્રમા ખપાવી દે છે વા આગમમાં આ કથનથી સિદ્ધ છે કે જ્ઞાન કક્ષયમાં મુખ્ય કારણ છે એજ પ્રકારે છત્રીસમા સમ્રુદ્ઘાત પત્રમાં કેવલી સમુઘાતની સમાપ્તિ પછી જે સિદ્ધોના અધિકર ચાલે છે તેમાં કહ્યું છે–' સિદ્ધ ભગવાન સમસ્ત દુઃખાના પાર કરી ચુકયા છે. જન્મ, જરા અને મરણના અન્ધનથી મુકત થઈ ગયા છે અને સદાકાળ કોઇ પણ જાતની પીડા વગરના સુખને પ્રાપ્ત કરીને સુખી બની રહે છે ॥૧॥
આ ગાથા દ્વારા અંતિમ મંગલ કર્યું છે. એમ સમજી લેવું જોઇન્તે હવે આદિમંગલ રૂપ સૂત્રની પ્રરૂપણા કરવામાં આવે છે.
શબ્દા (વાયજ્ઞમળમચે) જરા મરણુ અને ભય રહિત (fà) સમસ્તપ્રયાજનાને સિદ્ધ-પૂર્ણ કરવા વાળા સિદ્ધભગવાનને (અમિવૃત્તિ ળ) વંદનકરીને (તિવિદ્દેળ) ત્રણયાગાથી (વૅમિ) વન્દન કરૂં છું. (તેજો મારું) ત્રણ લાકના ગુરૂ (મહાવીર) મહાવીર ભગવાનને ૫૧૫
ભાવા જરામરણુ અને ભય વિનાના અથવા જરા અને મરણના ભય વિનાના સિદ્ધ ભગવન્તાંને ત્રણે પ્રકારના યાગાથી નમસ્કાર કરીને ત્રણે લેાકોના ગુરૂ, જીનવરામાં શ્રેષ્ઠ ચરમ-છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીને વંદના કરૂં છું. ૫૧u
ટીકા –સ પ્રથમ સિદ્ધપદની વ્યુત્પત્તિ બતાવાય છે સિત અર્થાત્ બધાએલા આઠ પ્રકારના કર્મ રૂપી ઇંધન (કાષ્ઠ) ને (માતં) અર્થાત્ જાજવલ્યમાન શુકલધ્યાન રૂપી અગ્નિ દ્વારા ભસ્મ કરી નાખ્યાં છે જેમણે તેએ સિદ્ધ છે. તદ્રુપરાન્ત વ્યાકરણમાં વિધ્ ધાતુ શાસ્ત્ર અને મંગલ અનેા વાચક છે. તદનુસાર જેએ જ્ઞાતા થઇ ચુકયા છે. અથવા મગળ રૂપતાના અનુભવ કરી ચુકયા છે તે સિદ્ધ કહેવાય છે. કહ્યુપણુ છે કે~~
જેઓએ સિત (g) પુરાતન કર્મોને (ઘ્નત) ભસ્મ કરી નાખ્યાં છે, અગર જેઓ મુકિત મહેલના ઉપર પહોંચી ગયા છે, જે અનુશાસ્તા અને કૃત નૃત્ય નાં રૂપમાં વિખ્યાત છે, તે સિદ્ધો મારૂં મંગલ કરે ૧
આ સિદ્ધોના અર્થ સમજવા માટે વિશેષણા કહે છે-ચપાતત ગરામરળમયાન્ આહી’યા જરાના અ વયની હાનિ રૂપ વૃદ્ધાવસ્થા, મરણના અર્થ છે પ્રાણાના ત્યાગ અને ભયના અર્થના ઇલાક આદિ સમ્બન્ધી સાત પ્રકારની ભીતિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
પ