Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શાસ્ત્રની શરૂઆતમાં, બુદ્ધિમાની તેમાં–પ્રવૃત્તિ થાય તે માટે શાસ્ત્રનું પ્રજન, અભિધેય (વિષય) સમ્બન્ધ અને મંગળ આ ચાર વાતે તે અવશ્ય બતાવવી જોઈએ. કહયું પણ છે,-સિદ્ધ અર્થવાળા અને સિદ્ધ સમ્બન્ધ વાળા શાસ્ત્ર નું જ શ્રવણ કરવા માટે શ્રેતાઓ પ્રવૃત્તિ થાય છે. તેથી શાસ્ત્રની આદિમાં પ્રયોજન સહિત તેના સમ્બન્ધનું કથન કરવું જોઈએ. ૧
અદ્ધિમાનની પ્રવૃત્ત થવા માટે ફળ વિગેરે ત્રણ વાતે તે સ્પષ્ટતાથી બતાવી દેવી જોઈએ અને દષ્ટ અર્થની સિદ્ધિ માટે મંગળ પણ કરવું જોઈએ. (૨)
એમાં પ્રયોજન બે પ્રકારનું છે. (૧) પરજન અને (ર) અપરપ્રજન એ બેન પણ બબ્બે ભેદ છે–પ્રથમ શાસ્ત્રકર્તાનું પર અપર પ્રયજન, બી શ્રેતાઓનું પર અપર પ્રજન, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આગમ નિત્ય છે. તેથી તેને કઈ કર્તા નથી. કહ્યું પણ છે કે આ દ્વાદશાંગી ક્યારેય ન હતી એમ નથી. કયારેય નહી હોય એમ પણ નથી, કયારેય હશે નહીં એમ પણ નથી.
આ તે ધ્રુવ નિત્ય અને શાશ્વત છે. વિગેરે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આગમ અનિત્ય છે. તેથી તેના કર્તા અવશ્ય હોય છે. આ વાસ્તવિકતા છે કે આગમ સૂત્ર અને અર્થ ઉભયરૂપ છે. અને એ અર્થની અપેક્ષાએ નિત્ય અને સૂત્રની અપેક્ષાએ અનિત્ય છે. એથી જ એને કર્તા કયારેક હોય છે.
સૂત્ર કર્તાનું સાક્ષાત્મયજન પ્રાણીઓ ઉપર અનુગ્રહ કરે તે છે. અને પરંપરા પ્રયજન મોક્ષ પ્રાપ્ત કરે તે છે. કહ્યું પણ છે કે
જે પુરૂષ સર્વજ્ઞના ઉપદેશ દ્વારા દુઃખથી પીડાએલા જીવોને અનુગ્રહ કરે છે, તે જલ્દીથી મેક્ષ પ્રાપ્ત કરી લે છે.
કહેવું જોઈએ કે આગમન અર્થને મૂળ કર્તા અહઃ ભગવાનને શું પ્રજન હોઈ શકે ? તેઓ તે કૃતકૃત્ય બની ચુકેલા હોય છે, તેથી તેમને કઈ પ્રોજન હેતું નથી અને પ્રયજન વિના અર્થનું પ્રતિપાદન કરવું વૃથા છે. એમ ન કહેવું જોઈએ.
તીર્થકર ભગવાન તીર્થકર નામ કર્મના ઉદયથી અર્થનું પ્રતિપાદન કરે છે. કહેલું પણ છે કે તીર્થકર નામ કમી કેવી રીતે જાણી શકાય છે? તેને ઉત્તર આ છે કે વિના સંકે ધર્મદેશના દેવાથી એનું વેદના થાય છે.
શ્રેતાઓનું પ્રત્યક્ષ પ્રયોજન અધ્યયનના અર્થનું જ્ઞાન બને છે, અર્થાત્ આગમના શ્રવણ કરનારને એને અભિષ્ટ અર્થ જણાઈ આવે છે. શ્રેતાઓનું પરંપરા પ્રયજન મેક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રેતા પિતાના વિવક્ષિત અધ્યયનના અર્થને રૂડી રીતે જાણીને સાંસારિક પ્રપંચથી વિરકત બની જાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧