Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 13
________________ મંગલાચરણ મંગલાચરણ ૧ જેએ કેવલ જ્ઞાનવાળા છે, લેાક અને અલેાકને પ્રકાશિત કરનારા છે, જેમનાં બધાં પ્રયાજના સિદ્ધ થઈ ચૂકયાં છે અને જે સિદ્ધાર્થ નામના રાજાના પુત્ર છે. એવા શ્રી સિદ્ધા ભગવાન મહાવીર સદા વિજયવન્ત હૈ।, ૨-૩ જ્ઞાન અને ક્રિયાના આરાધક એકવીસ વર્ષ સુધી એ એ ઉપવાસે પારણા કરવાવાળા, અત્યન્ત શુદ્ધ ક્રિયાવાળા, કઠણ પરીષહેા અને ઉપસને સહન કરવાવાળા, પોતાની ઉત્કૃષ્ટ ક્રિયાથી જૈન શાસનને દિપાવવાવાળા, ભવ્ય, તેમજ શાસનની ધુંસરીને ધારણ કરવાવાળા મુનિવર અર્થાત્ આચાર્ય શ્રી હુકમચન્દ્રજી મહારાજ યવન્ત હા. ૪ તત્ત્વમાં નિષ્ણાત, જ્ઞાનસંપન્ન, ષટ્કાયના પ્રતિપાલક, બ્રહ્મચર્યની નવ વાડાને ધારણ કરવાવાળા, શુચુિક્ત ૫ અગીયાર અંગ, જે ગણિપિટક અર્થાત્ આચાર્યની પેટી કહેવાય છે તેને ધારણ કરનાર તેમજ જ્ઞાન અને ક્રિયાની વિશુદ્ધિથી પોતાના આત્મા રૂપી કાંચનને શુદ્ધ કરવાવાળા - વૈરાગ્યના તેજથી તેજસ્વી આત્માવાળા, દીક્ષા અને શિક્ષામાં તત્પર એવા શ્રી શિવલાલજી આચાર્ય શ્રી હુકુમચન્દ્રજી મહારાજના પટ્ટ પર બિરાજ્યા. ૭ જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, દયા વૈરાગ્ય રૂપ ક્રિયાઓના તથા સત્ય, ચારિત્ર, અને શ્રમણ ધર્મના સદા ઉદય કરનાર. ૮ પાખંડના માનનું મન કરનાર આચાય શિવલાલજીના પટ્ટપર મિરાજમાન આચાર્ય ઉદય સાગર મહારાજ સદા બિરાજમાન થાવ. (દીપ્તિમાન થાવ, યવન્ત થાવ.) ૯-૧૦ જ્ઞાન અને વૈરાગ્ય સંપન્ન, ક્રિયાના ઉદ્ધારક, નિષ્ઠાવાળા સ્યાદુંવાદના મતે જાણવાવાળા, તત્ત્વ, અતત્ત્વ રૂપ પદાર્થને જાણવાવાળા નીર-ક્ષીર (દૂધ પાણીને) જુદા પાડવામાં હંસ સરખા અને ગચ્છના શાસનમા સુધારો કરનાર આચાર્ય શ્રી ચેાથમલજી મહારાજ ઉદયસાગરજી મ.ના પ ઉપર બિરાજમાન થયા. ૧૧ પૂર્ણ વૈરાગ્યના કારણે દિવ્ય આત્માવાળા, દીનદુઃખી જનાના ઉદ્ધાર કરવામાં ઘુરન્ધર, દિગન્તરામાં પ્રખ્યાત, આગમાના વિષયમાં મહુશ્રુત. ૧૨ શ્રી ચેાથમલજીના પદપર બિરાજમાન, સદાચાર અને સદ્ વિચારથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 341