Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહ્યું પણ છે કે (૧) આ જગતના ભય, પરલેાક ભય, આદાન ભય, એકસ્માત્ ભય, આજીવિકા ભય, મરણુ ભય, (૭) અપકીર્તિ ભય.
આ રીતે જેએ જરા મરણ અને ભયથી સદાને માટે મુકત બની ચુકયા છે. ત્રિવિધને અર્થાત્ મન. વચન અને કાયાથી આ પત્ર દ્વારા ત્રણે ચાગાના વ્યાપારથી યુકત દ્રવ્ય વન્દન સૂચિત કરાયું છે. આ પ્રકારના સિદ્ધ ભગવન્ત ને પ્રણામ કરીને મહાવીરને પ્રણામ કરૂ છુ જે કષાય આદિ દસ્યુએ તરફ પ્રરાક્રમ સમૂહને કરે છે, તે વીર કહેવાય છે અને મહાન્ વીરને મહાવીર' કહે છે મવિર એ નામ એમને એમ મનથી જ નથી રાખવામાં આવ્યુ પરંતુ વાસ્તવિક, અનન્ય સાધારણ અને પરીષહે તથા ઉપસગેને જીતવામાં કરેલી વીરતાના કારણે એ દેવા અને અસુરા દ્વારા આપવામાં આવેલુ નામ છે
કહ્યુ પણ છે કે—ભયાનક ભય ઉપસ્થિત થયે છતે પણ અચલ રહેવાથી તેમજ પરીષહો તથા ઉપસર્ગાને સહન કરવામાં સમથ હાવાને લીધે દેવાએ મહાવીર એ નામ રાખ્યુ છે. આ વિશેષણથી ભગવાનમાં અપાયાષ ગમ નામ ના અતિશય પ્રગટ કરાયા છે.
મહાવીર કેવાછે તે કહે છે–તે જિનવરેન્દ્ર છે. જે રાગ, દ્વેષ આદિ શત્રુ આને જીતે છે, તે જીન કહેવાય છે. જિન ચાર પ્રકારના હાય છે—(૧) શ્રતજીન (૨) અધિજિન (૩) મન:પર્યાયજીન અને (૪) કેવલીજીન એએમાં મહાવીર કેવલી જીન છે. એ સૂચિત કરવા માટે વ્ર' એપદના પ્રયોગ કરાયા છે. જિનામાં જે વર અર્થાત્ શ્રેષ્ઠ હાય અગર ભૂત વર્તમાન અને ભવિષ્યત્ કાળના સમસ્ત પદાર્થોના જાણવા વાળા કેવલ જ્ઞાનથી યુકત હોય તેએ જિનવર કહેવાય છે. પરન્તુ આવા જિનવર તે સામાન્ય કેવલી પણ હાય છે કે જેએ તીર્થંકર નથી હાતા. આથી મહાવીર તીર્થંકર હતા એમ બતાવવા માટે જિનવરની સાથે ન્દ્ર અર્થાત્ જિનવરેન્દ્ર વિશેષણ લગાડયુ છે.
મહાવીર પ્રકૃષ્ટ પુણ્ય પ્રકૃતિ તીર્થંકર નામકર્મીના યથીતી કર હતા એ વિશેષપણાથી એમના જ્ઞાનાતિશયને સૂચિત કર્યો છે. પૂજાતિશય ઉપરથી સમજી લેવા જોઇએ કેમકે જ્ઞાનાતિશય સિવાય જિનામાં શ્રેષ્ઠતા નથી થઇ શકતી અને પૂજાતિશયના વિના જિનવરેશમા ઇન્દ્રત્વ થવું અસભવ છે. મહાવીર ત્રણેલાકના ગુરૂ છે. જે યથા રૂપે પ્રવચનના અને પ્રતિપાદન કરે છે તે ગુરૂ કહેવાય છે.
ભગવાન મહાવીરે અધેાલેાકમાં નિવાસ કરનારા અસુર કુમાર આદિભવનપતિદેવાને માટે, મધ્યલેાકમાં રહેનારા વાનન્ય તરા, મનુષ્ચા, પશુએ વાદ્યાધર તથા જ્યાતિષ્ઠ દેવાને માટે અને ઉર્ધ્વ લેક નિવાસી સૌધમ ઐશાન આદિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧