Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મંગલાચરણ કા પ્રયોજન દિખલાના
| વિરકત બનીને ભવભ્રમણથી છૂટકારે પામવાની ઇચ્છા કરતે આરામમાં બતાવેલ માર્ગ અનુસાર સંયમ માર્ગમાં રૂડી પ્રવૃત્તિ કરે છે. સંયમમાં પ્રવૃત્ત અને સંસારથી નિવૃત્ત એવા શ્રેતાઓને સંયમની ઉત્કૃષ્ટતાનું કારણ સમસ્ત કર્મોનો ક્ષય થઈ જવાથી મોક્ષપ્રાપ્તિ થઈ શકે છે. કહ્યું છે કે વસ્તુ સ્વરૂપના યથાર્થ પરિજ્ઞાનથી માણસ સંસારથી વિરકત બની જાય છે. અને પછી ક્રિયામાં આસકત થઇને પરમગતિ મોક્ષ, પ્રાપ્ત કરી લે છે. (૧) આ શાસ્ત્રને અભિધેય (વિષય) જીવ અજીવ વિગેરે નવ તત્વ છે. એનું નિરૂપણ આગળ જ કરી દેવાયું છે.
સઅન્ય બે પ્રકારને હોય છે–એક કાર્ય કારણભાવ અથવા ઉપાયોપેય ભાવ સઅન્ય અને ખીજે ગુરૂપ કુમરૂપ. પહેલો સમ્બન્ધ તર્કશાસ્ત્રનું અનુસરણ કરનારાઓની અપેક્ષાએ છે. તે આ પ્રકારે-વચન ૩૫ પ્રકરણ ઉપાય અને તેનું જ્ઞાન ઉપય છે. ગુરૂપક્રમ રૂપ સમ્બન્ધ કેવળ શ્રદ્ધાનુસારી જનેની અપેક્ષાએ સમજે જોઈએ. સૂત્રકાર પોતે જ આગળ એનું કથન કરશે.
ઉપાંગરૂપ આ પ્રજ્ઞાપના સુત્ર સમ્યફ જ્ઞાનનું કારણ થવાથી શ્રેયેભૂત (કલ્યામય) છે. અને શ્રેયસ્કર કાર્યોમાં ઘણાં વિને આવે છે. આ કથન અનુસાર આમાં કઈ વિઘન ન આવે, આમ વિઘુનેને વિનાશ કરવા માટે, શિષ્યને શિક્ષા દેવા માટે તેમજ શિષ્યોની બુદ્ધિમાં મંગલ પરિગ્રહને માટે અર્થાત્ શિષ્ય એમ સમજે કે અમે મંગળ કર્યું છે એટલા માટે સ્વયં મંગલ રૂપ હોવા છતાં આ શાસ્ત્રની શરૂઆતમાં મધ્યમાં અને અન્તમાં મંગલ કરવું જેઈએ. આમાંથી આદિ મંગળનું પ્રયોજન શાસ્ત્રની નિવિન સમાપ્તિ હોય છે. મધ્યમંગલ ગ્રહણ કરેલા શાસ્ત્રના અર્થને સ્થિર કરવા માટે અને અતિમ મંગલનું પ્રયોજન છે કે શિષ્યોની પરંપરા ચાલુ રહે અને શાસ્ત્ર વિછિન્ન ન બનવા પામે, કહ્યું છે કે ” મંગલ શાસ્ત્રની આદિમાં. મધ્યમાં અને અન્તમાં કરાય છે. પ્રથમ અર્થાત્ આદિ મંગલ કેઈપણ વિઘન સિવાય શાસ્ત્રની પરિપર્ણતા માટે કહેલું છે | ૧
મધ્યમંગલ શાસ્ત્રના અર્થની સ્થિરતા માટે છે અને અન્ય મંગલ શિષ્ય પ્રશિષ્યની પરંપરા ને વિચ્છેદ ન થવા માટે હોય છે ! ૨ / અહીં આ પ્રથમ પદના પ્રારંભમાં (
વયનરમરામ) વિગેરે શબ્દો દ્વારા શાસ્ત્રકારે આદિમંગલ કર્યું છે. કેમકે પોતાના ઇષ્ટદેવ જીનેન્દ્રનું સ્તવન કરવું પરમ મંગલ રૂપ છે. ઉપગ પદમાં ભગવન ઉપગ કેટલા પ્રકાર છે? વિગેરે પદો દ્વારા મધ્ય મંગલ કરાયું છે. કેમકે ઉપયોગ જ્ઞાનરૂપ છે અને જ્ઞાન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧