Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરવા નહીં કેમ કે ઇંડા અને જીવજંતુઓથી તથા તાતંતુ કરોળીયાની જાળથી ભરેલ ફલકાદિ સંસ્તારક શયાને ગ્રહણ કરવાથી જીવ હિંસાની સંભાવના હોવાથી સંયમની વિરાધના થાય છે તેથી તે લેવા નહીં સૂ. ૪૮ છે
ઈંડા વિગેરે વિનાનું સંસ્તારક પણ જે બહુ ભારે હોય તે સીધુ અને સાધ્વીએ ગ્રહણ ન કરવા વિષે સૂત્રકાર કથન કરે છે –
ટીકાઈ–ણે મિલ્લૂ કા મિસ્થળી ગા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સારી રે # પુખ gવં કાળકા' જે સંસ્તારક-પાટ વિગેરેને આ વફ્ટમાણ પ્રકારના જાણી લે કેઆ સંસ્તારક ‘વં જ્ઞાખલ્પાંડ અર્થાત્ ચેડા જ ઈંડાઓ વાળા છે. અહીયાં અલ્પ શબ્દને અર્થ ઈદ નબઈમાં જ સમાવેશ હેવાથી ઇંડાઓથી રહિત એમ જ અર્થ સમજાય છે. નહીંતર જૈન સિદ્ધાન્ત પ્રમાણે છેડા પણ ઈંડા વિગેરે હોય તે તે સિદ્ધાંત વિરૂદ્ધ માનવામાં આવેલ છે. તેથી અપાંડ શબ્દને લક્ષ્યાંક કે વાચ્યાર્થ ઈડાઓથી રહિત એમજ સમજ એજ પ્રમાણે યાવત્ શબ્દથી ગ્રહણ થતા અલ્પ પ્રાણી અલ્પ બીજ એ શબ્દનો અર્થ પણ પ્રાણી રહિત બીજ રહિત વિગેરે પ્રકારે જ સમજ. એ જ પ્રમાણે થાવત્ અલ્પ પ્રાણ-પ્રાણિ રહિત તથા અલ્પ બીજ-બીજ વિનાને લીલા ઘાસ પાનડાથી ૨હિત તથા અલ્પ ઉસિંગ પનક ઉદમૃતિકા કળીયાની જાળ પરંપરા અને ઉસિંગ અર્થાત્ નાના નાના એકેન્દ્રિય વિગેરે ઉલ વિગેરે જીવજંતુઓ વિનાને તથા પનક નાના નાના લાલ લાલ જંતુ વિશેષ કે જે વરસાદના સમયમાં લીલા ઘાસ વિગેરેની ઉપર બેસી રહે છે. એવા ફનગા વિગેરેથી પણ રહિત પાણીથી ભીનિ માટીથી રહિત તથા “સંતાનો કોળીયાના જાળાએથી રહિત હોય તે પણ જો એ સંસ્મારક પાટ વિગેરે “” ઘણી મોટી અને વજનદાર હોય તે “તત્વજવં સંથારા એવા પ્રકારનું સંસ્મારક અત્યંત ભારે હોવાથી “ામે તે જો ફિન્નિા ” પ્રાપ્ત થાય તે પણ સાધુ કે સાધ્વીએ તેવા સંસ્કારક ગ્રહણ કરવા નહીં, કેમ કે- આ રીતના અત્યંત ભારે અને ઘણા મોટા ફલકાદિ સંસ્તારકને ઉપાડવા કે લાવવા લઈ જવામાં ઘણે પ્રયાસ અને કલેશના કારણે હાથ પગ વિગેરેને ઈજા થવાને પણ ભય રહે છે અને તે સ્થિતિમાં સંયમની વિરાધના થાય છે. તેથી તેને સ્વીકારવા નહીં. જે ૪૯ છે
હવે પ્રકારાન્તરથી ફલક પાટ વિગેરે સંસ્મારક વિશેષને નિષેધ કરે છે.
ટીકાઈ-મિથ વા મિજવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાળી રે વં પુન સંથાર્થ gવં કાળજ્ઞા’ જે સંસ્તારક- ફલકાદિ શાને આ વયમાણ પ્રકારથી જાણી લે અગર જોઈ લે-આ ફલક પાટ વિગેરે સંસ્તારક ‘ગci૪ નાવ સંતાન' અલ્પાડા અર્થાત્ ઈડાઓથી રહિત છે. એવું યાવત્ અલ્પ પ્રાણ અને અલ્પ જીવોથી રહિત છે. તથા બીજોથી અને લીલા ઘાસ ઉસિંગ ઉલ–પનક-ફનગા વિગેરે જીવંજતુએથી પણ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૩૬