Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એલવી. તથા “નિસમાણી? હૃદયમાં વિચાર કરીને બેલવું. “તુરિમાણી’ ધીરે ધીરે વિચાર પૂર્વક બેલવું ‘વિક્રમાસી સમચાણ સંઘ મારૂં માસિકગા’ વિવેક પૂર્વક ભાષા વિચારીને ભાષા સમિતિથી યુક્ત થઇને જ સંયમ પૂર્વકની જ ભાષા બેલવી. “ga વસ્તુ તરણ મિજવુરણ ઉક્ત પ્રકારથી એ સંયમશીલ સાધુ અને સાધ્વીનું “સામાિ સમગ્ર આચાર માનવામાં આવે છે “= સવ િમg g? જે સમ્યફ જ્ઞાન, દર્શન ચારિત્રોથી તથા દરેક પ્રકાર પાંચ સમિતિથી અને ત્રણ ગુપ્તિથી યુક્ત થઈને “કરૂ જ્ઞાતિ રિવેજિ' સદા સર્વદા આચારનું પાલન કરવા યતના કરવી એમ હું કહું છું. અર્થાત્ વીતરાગ ભગવાન મહાવીર સ્વામીએ ઉક્ત પ્રકારથી જ સાધુ અને સાધવને આચારનું પાલન કરવા માટે ઉપદેશ કરેલ છે. આ કથન સુધર્મા સ્વામી ગણધરને કહે છે. આ રીતે આ ચોથા ભાષા અધ્યયનને બીજો ઉદ્દેશ પુરો થયે. સૂ. ૮ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધની મર્યપ્રકાશિકા વ્યાખ્યામાં શું ભાષા અધ્યયન સમાપ્ત કા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२०४