Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રૂપાશકિત કા નિષેધ
અધ્યયન બારમું અગીયારમા અધ્યયનમાં કણેન્દ્રિથી સંબદ્ધ શબ્દનું નિરૂપણ કરવામાં આવેલ છે. હવે આ બારમા અધ્યયનમાં ચક્ષુ ઇંદ્રિયના સંબંધવાળ રૂપનું નિરૂપણ કરવામાં આવે છે. -
ટીકાથ-રે મિજવું વા મિવઘુ વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી “ વે રૂચારૂં વાકું ઘાસ જે વફ્ટમાણ રીતના એક એક રૂપને જુવે “સં જેવા કેથિમાળ વા' પુષ્પાદિથી ગૂંથીને બનાવેલ સ્વસ્તિક વિગેરે રૂપને “વૈઢિમાનિ વા' અથવા વેષ્ટિત એટલે કે વસ્ત્રાદિથી બનાવેલ પૂતળી વિગેરેના રૂપને અથવા “પૂમિfજ વા' પૂરિમ એટલે કે અંદર રૂ ભરીને બનાવેલ પુરૂષ વિગેરેની આકૃતિવાળા રૂપને અથવા “સંઘામાળિ વા’ સંઘાતિમ એટલે કે–ચાલક વિગેરે રૂપને અથવા “ મણિ વા' કાષ્ટ કર્મ એટલે કે-લાકડાને છોલીને બનાવેલ રથાદિના રૂપને અથવા વોલ્યુમ્ભાળ વા’ પુસ્તક એટલે કે ચૂના વિગેરથી કરેલ લેખે કમને તથા ચિત્તમ્ભાનિ વા’ ચિત્ર કમને તથા Hળાજ રા' મણિકર્મ અર્થાત્ પરાગ વિગેરે અનેક મણિ દ્વારા બનાવેલ સ્વસ્તિક વિગેરે રૂપને અથવા “તઝમાળિ વા' દંતકમ અર્થાત્ હાથીદાંત વિગેરે દાંતથી બનાવેલ પુતળી વિગેરેના રૂપને અથવા “ત્તછિન્માનિ જા પત્રછેદ્ય ક્રિયા અથર્ પત્રોને છેદનક્રિયાથી બનાવેલ પુતળી વિગેરેના રૂપને અથવા ‘
વિણ ઘા રેઢિમા અનેક પ્રકારના પ્ટિમ વસ્ત્ર વિગેરેથી બનાવેલ પુતળી વિગેરેના રૂપને અથવા “નવરાછું વા વિકવવા આવા પ્રકારના બીજા અનેક રૂપને “હુબરિયાણ' આંખથી જોવાની ઈચ્છાથી “વો મિસંથારિકના જમાઈ' ઉપાશ્રયની બહાર કોઈ બીજે સ્થળે જવા માટે મનમાં સંકલ્પ કે વિચાર કરવો નહીં. કેમ કે આવા પ્રકારના સ્વસ્તિક વિગેરેના અત્યંત ચિત્તાકર્ષક રૂપને જોવા થી સાંસારિક વિષયની તરફ આસક્તિ થવાથી સંયમની વિરાધના થાય છે, તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ કે સાલવીએ આવા પ્રકારના પૂર્વોક્ત રૂપને જોવા ન જોઈએ. તથા આવા પ્રકારના રૂપને જોવા માટે ઉપાશ્રયની બહાર કોઈ પણ અન્ય સ્થાનમાં જવાને મનમાં વિચાર પણ કરે નહીં. કેમ કે સંયમનું પાલન કરવું એ જ મુનીઓનું પરમ કર્તવ્ય માનવામાં આપેલ છે “gવં નાચવું = સામિા દવા વાપુર૧૪ના જવામાવિ' આ વિષયમાં પૂર્વોક્ત શબ્દ શ્રવણના સંબંધમાં જે જે કથન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું સઘળું કથન આ રૂપના સંબંધમાં સમજવું પરંતુ કેવળ વાત્ર મૃદંગ ઢેલ વિગેરે વાદ્ય સંબંધી કથનને છોડીને અન્ય સઘળું કથન આ રૂપના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૯ ૨