Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એક પગમાંથી પરૂ કે બગડેલ ફેલાકે ગુમડામાંથી “સોખિર્ચ વ’ લેહી પર એટલે કે ગૃહસ્થ શ્રાવક “રીરિઝ વા’ કહાડે અથવા “રિસોફિક્સ વા’ વિશેધિત અર્થાત્ સાફસુફ કરે તે સાધુએ “નો તે સાચા નો તં નિય' મનથી તેનું સમર્થન કરવું નહીં અર્થાત પામાંથી પરું કે બગડેલ લેહ વિગેરેને કાઢવા અને સાફ સુફ કરવા ગૃહસ્થ શ્રાવકની મનથી અભિલાષા કરવી નહીં. અને પરૂં કે લેહી વિગેરેને પગમાંથી કહાડવા કે વિશેધન કરવા કાય અને વચનથી પણ પ્રેરણા કરવી નહીં. એટલે કે મન વચન અને કાયથી પણ તેનું સમર્થન કે અનુમોદન કરવું નહીં કમકે-આવા પ્રકારથી ગૃહસ્થદ્વારા પગ વિગેરેમાંથી પરું કે લેહી કઢાવવું કે સાફ સુફ કરાવવું એ પરક્રિયા કહેવાય છે. તેથી આવા પ્રકારની પરક્રિયાથી પણ સાધુને કર્મબંધ થાય છે તેથી સંસારના કર્મબંધથી મુક્તિ મેળવવા દીક્ષાને સ્વીકાર કરવાવાળા સાધુએ સંયમના પાલન માટે આ પ્રકારની પરક્રિયાનું સમર્થન કે અનુદન કરવું નહીં. કેમ કે–આ પ્રકારના ગૃહસ્થ શ્રાવક દ્વારા શરીરમાંથી પરૂ કે લેહીને કઢાવવાથી કે કઢાવવા માટે પ્રેરણું કરવાથી સંયમની વિરાધના થાય છે. અને કર્મબંધ પણ થાય છે તેથી આ પ્રમાણે કરવું કરાવવું નહીં.
હવે ગૃહસ્થ દ્વારા સાધુના શરીરના પ્રમાર્જનરૂપ ક્રિયાને નિષેધ કરે છે.– રિયા ઘરે થે ગામજ્ઞિક રા’ જે સાધુના શરીરનું પર ગૃહસ્થ શ્રાવક આમર્જન કરે અથવા “ડિઝm a’ પ્રમાર્જન કરે અર્થાત્ એકવાર કે અનેકવાર સ્નાનાદિ કરાવે તે એ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા શરીરના માર્જનની સાધુ એ મનથી અભિલાષા કરવી નહીં અને વચન અને કાયાથી પણ તેનું સમર્થન કે અનુમોદન પણ કરવું નહીં. કેમ કે એ ગૃહસ્થ શ્રાવક દ્વારા સાધુના શરીરનું આમજન અને પ્રમાર્જન કિયા રૂપ પરક્રિયા વિશેષ ને પણ કર્મબંધનું કારણ માનવામાં આવે છે. તેથી સાધુએ આ પ્રકારના ગૃહસ્થ શ્રાવકઢાર કરાતી શરીરની આમર્જનાદિ ક્રિયા કરાવવી નહીં અને એ ગૃહસ્થ શ્રાવકાદિ ને શરીરના આમર્જનાદિ માટે પ્રેરણા પણ કરવી નહીં અર્થાત્ તનમન કે વચનથી એ ગૃહસ્થ શ્રાવકાદિ દ્વારા કરવામાં આવતી શરીરના આમર્જનાદિ ક્રિયારૂપ પરક્રિયા વિશેષનું સમર્થન કે અનુમોદન કરવું નહી.
હવે ગૃહસ્થ શ્રાવક વિગેરે દ્વારા કરાનારા લેષ્ઠાદિ પદાર્થ વિશેષથી સાધુના શરીરના સંવાહન અને પરિમર્દન રૂપ ક્રિયા વિશેષના નિષેધનું કથન કરે છે.-રે રિચા પર ઢોળ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૯૯