Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
'आलइयमालमउडो भासुरबुंदी वराभरणधारी। खोमिय वत्थ नियत्थो, जस्सय मुल्लं सयसहस्सम् ।।३॥
માળા અને મુગુટથી સુશોભિત તથા પ્રકાશમાન શરીર વાળા વિશેષ પ્રકારના અલ. કારોને ધારણ કરવાવાળા તથા રેશમી વસ્ત્રો ધારણ કરેલ અર્થાત જે રેશમી પટ્ટ વસ્ત્રની કીમત એક લાખ સોનામહોર હતી એ પ્રકારના ઘણી કીમતી એવા રેશમી પક્વસ્ત્રોને પહેરનારા જીતેન્દ્ર ભગવાન શ્રી મહાવીર સ્વામી 'छद्रेण उ भत्तेणं अज्झरसाणेण सुंदरेण जिणो । 'लेस्साहिं विसुजतो आरुहई उत्तमं सीयं ।।४।।
1 ષષ્ઠ ભક્ત સહિત સુંદર પરમ રમણીય અધ્યવસાન અર્થાત્ પ્રશસ્ત અધ્યવસાયથી યુક્ત થઈને મનઃ પરિણામ વિશેષરૂપ વેશ્યાઓથી પવિત્ર વિશુદ્ધ અંત:કરણ વૃત્તિવાળા ભગવાન શ્રી મહાવીર સ્વામી પૂર્વોક્ત શિબિકાના મધ્ય ભાગમાં રહેલ સિંહાસન પર બેડા ૩–કા
હવે પૂર્વોક્ત સિંહાસન ઉપર બેઠેલા ભગવાન શ્રી મહાવીર સ્વામીને કેન્દ્ર અને ઈશાનેન્દ્ર બેઉ બાજુ ઉભારહીને મણિ રત્નથી જડેલ દંડવાળી ચામર ઢોળે છે તે કહે છે'सीहासणे निविट्टो, सकीसाण य दोहिं पासेहिं । वायति चामराहिं, मणिरयणविचित्तदंडाहिं ।।५।।
પૂર્વોક્ત શિબિકાની અંદરના સિંહાસન પર બિરાજમાન ભગવાન શ્રી મહાવીર સ્વામીને સુરેન્દ્ર અને ઈશાનેન્દ્ર બે બાજુએ રહીને મરતમણું, ઈન્દ્રનીલમણી, પદ્મરાગ મણી, અને હીરા વિગેરે રત્નથી જડેલ દંડાવાળી ચામરેથી પવન ઢોળતા હતા,
હવે એ શિબિકાને લઈ જનારા મનુષ્ય, દેવ, અસુર, ગરૂડ, અને નાગકુમારેન્દ્રોનું વર્ણન કરવામાં આવે છે– 'पुचि उक्खित्ता माणुसेहि, साइटु रोमकूवेहिं । 'वहंति देवा सुर असुरा गरुलनागिंदा ।।६।।
હર્ષોથી ઉંચા થયેલ રૂવાંડાવાળા મનુષ્યએ પહેલાં એ પાલખી ને ખંભાઓ પર લીધી, અર્થાત્ અત્યંત આનંદથી રોમાંચ યુક્ત થઈને સૌથી પહેલા મનુષ્યએ પૂર્વોક્ત અપૂર્વ શિબિકાને ઉઠાવીને પિતાના કાંધ પર રાખી અને તે પછી એ શિબિકા દેવાઓ તથા અસુરોએ તથા ગરૂડ અને નાગેન્દ્ર કુમારોએ ઉઠાવી, અર્થાત્ પિત પિતાના ખંભાઓ ઉપર દેવ, અસુર ગરૂડ, નાગેન્દ્ર વિગેરે દેવકુમારએ એ શક્રાદિ દેવ દ્વારા વૈકિય સમુદ્દઘાત ક્રિયા દ્વારા તૈયાર કરેલ પાલખીને ઉઠાવીને ધારણ કરી. છે ૬
હવે એ પાલખી કઈ બાજુ, કે ઉઠાવી તે બતાવે છે'पुरओ सुरा वहती असुरा पुण दाहिंगमि पासंमि । अबरे वहंति गरुला । नागा पुण उत्तरे पासं ॥७॥
પૂર્વ દિશાતરફ દેવગણ એ શિબિકાનું વહન કરે છે. અને દક્ષિણ દિશા તરફ અસુરગણુ એ શિબિકાને ઉઠાવે છે, પશ્ચિમ દિશાતરફ ગરૂડ અને ઉત્તર દિશા તરફ નગેન્દ્રકુમાર એ દિવ્ય શિબિકાને ઉઠાવે છે, મા
હવે ઉપમાન ઉપમેય પૂર્વક દેવગણોથી શોભાયમાન ગગનતનું વર્ણન કરવામાં આવે છે, 'वनसंडं व कुपुमियं, पउमसरो वा जहा सरयकाले । सोहइ कुसुमभरेणंइयगगगयलं सुरगणेहिं ।।८।।
જે પ્રમાણે ફુલવાળું વન સુશોભિત થાય છે. અર્થાત્ પુષ્પોથી વન જે રીતે શેલે છે. અથવા શરદુ હતુમાં ખીલેલા કમળ વાળું સરવર શોભાયમાન હોય છે, એટલે કે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૪૧