Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 390
________________ માટે કહે છે- ‘fafé fમવું બસ દિવ” સીવેલ અર્થાત્ કર્મરૂપ ગૃડપાશેથી બંધા. યેલ મનુષ્ય અથવા રાગદ્વેષાદિ નિધન ગૃહજાળ પાથરૂપ કર્મથી બંધાયેલ ગૃહસ્થ પુરૂષ કે અન્ય તીર્થિક જ સિત કહેવાય છે, કેમ કે વિશ્વને એ રીતે બંધનાર્થક વિક ધાતુને “ક્ત” પ્રત્યય લાવાડવાથી અને મૂર્ધન્યષ કારને દંતી કરવાથી ‘સિત” શબ્દ બને છે, જેને અર્થ બંધાયેવ એ પ્રમાણે થાય છે, તેથી એ કર્મ રૂપ ગૃહપાશથી બંધાયેલ પુરૂ ની સાથે તથા અસિત અર્થાત્ કર્મરૂપ ગૃહપાશથી ન બંધાયેલ પુરૂષની સાથે સંગતિ કર્યા સિવાય નિર્ચસ્થ મુનિએ વિહાર કરે, એટલે કે સંયમાનુષ્ઠાનશીલ થઈને વિચરવું અર્થાતુ સંયમને ગ્રહણ કરીને વિહાર કરે તથા “કમિથી જરૂઝપૂરળ યુવતી કામિની સ્ત્રિયોમાં આસક્તિ છોડીને એટલે કે–સ્ત્રિને સંગ ત્યજીને પૂજન-માન સન્માન અને આદરની અભિલાષાને છેડી દેવી તથા “નિરિક્ષકો ઢોળ તાર' અનિશ્ચિત અર્થાત્ અબદ્ધ થઈને અથત સીસંબંધી સંસર્ગને ત્યાગ કરીને આ લેકને અર્થાત્ આ જન્મમાં તથા પરલેક સ્વર્ગાદિમાં અર્થાત એહલૌકિક તથા પારલૌકિક સુખ સંબંધી આશાને ત્યાગ કરીને નિગ્રંથ મુનિ કામગુણોથી અર્થાત મનેજ્ઞ અત્યંત પ્રિયરમણીય શબ્દાદિ વિષયથી પ્રતિબદ્ધ થતા નથી તેથી તે સંયમી સાધુ પ્રિય મનોજ્ઞ શબ્દાદિ વિષયના કયુ પરિણામના જ્ઞાતા હેવાથી “ મિક્સરૂ માળ પંક્ષિણ' પંડિત કહેવાય છે કેમકે–પંડા અર્થાત્ સાંસારિક વિષય ભેગ તૃણાથી રહિત અને મેક્ષ વિષયકી બુદ્ધિ જેને ઉત્પન્ન થાય છે તેને પંડિત કહેવાય છે. આ રીતે પંડિત શબ્દની વ્યુત્પત્તિ બતાવેલ છે, કેમકે પંડાશબ્દ તારકાદિગણમાં કહેલ હેવાથી “સારરખ્ય રૂત આ સૂત્રથી પડાશથી ઈતિરું પ્રત્યય થઈને આકારને લેપ થવાથી પંડિત શબ્દ બને છે, તેથી નિમુનિએ કર્મ પાશથી બદ્ધ ગ્રહસ્થના સંપર્કથી રહિત થઈને અને અન્ય તીર્થિક દિના સંપર્કથી પણ ૨હિત થઈને તથા સ્ત્રીના સંસર્ગને ત્યાગ કરીને વિહાર કરે, અને પિતાના સત્કાર વિગેરેની અભિલાષા પણ કરવી નહીં, એજ પ્રમાણે નિમુનિએ અહલૌકિક તથા પાર લૌકિક સુખોની ઈચ્છા પણ રાખવી નહીં. તેમજ મને જ્ઞ પ્રિય શબ્દાદિ વિષયેમાં પણ પ્રતિબદ્ધ થવું નહીં. કેમકે એ મને જ્ઞ પ્રિય શબ્દાદિ વિષયના કડવા પરિણામના જાણકાર હેવાથી નિર્થ જૈનમુનિ પંડિત કહેવાય છે. આ પ્રમાણે નિર્ગસ્થ મુનિનું ઉત્તમ મહત્વ બતાવેલ છે કેમકે નિગ્રન્થ મુનિગણ અહિંસાદિ પાંચ મહાવ્રતોનું સંયમ પૂર્વક સેવન કરીને તથા અત્યંત ત્યાગી થઈને સંયમનું સારી રીતે પાલન કરવાવાળા માનેલ છે. હવે ઉપરોક્ત વિષય ને ઉદાહરણ આપીને સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર કહે છે‘તા વિમુરત પuિgવારિ’ તથા ઉપરોક્ત રીતે અર્થાતુ મૂલત્તર ગુણેને ધારણ કરવા વાળા હોવાથી વિમુક્ત અર્થાત્ નિઃસંગ થઈને તથા પરિજ્ઞાચારી અર્થાત્ જ્ઞાનપૂર્વક ક્રિયાનું આચરણ કરનાર હોવાથી અને વિમળો સુરસ્વમરણ મિવર્તુળો’ પૈર્ય શાલી તથા દુઃખ ક્ષમ અર્થાત્ દુઃખને સહન કરવાવાળા અર્થાત્ અસાતા વેદનીય ઉદયરૂપ ઉદીર્ણ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩૭૯

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393