Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્રણાદિનું ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા સંવાહન કે પરિમર્દનનું તન મન કે વચન થી કદી પણ અનુમોદન કે સમર્થન કરવું નહીં કારણ કે સમર્થન કરવાથી સંયમની વિરાધના થાય છે તેથી સંયમના પાલન કરવા માટે આવી પરિક્રિયાનું અનુમોદન કરવું નહીં.
હવે સાધુના શરીરમાં થયેલ ત્રણદિનું ગૃહસ્થ દ્વારા તેલ વિગેરેથી પ્રક્ષણ કે અવ્યંજન કરવા સૂત્રકાર કથન કરે છે– રિયા પર શનિ વળે તો એ પૂર્વોક્ત ભાવ સાધુના શરીરમાંના ત્રણને અપવા “ વા' ગલગંડ થવા “કરું ? અરતિ અર્થાત્ અને અથવા પુર્વ વા’ પુલક અર્થાત્ ત્રણ કે વિસ્ફોટકને અથવા “મારું વ’ ગુહ્યસ્થાનમાં થનારા ભગંદર નામના રોગને જે પર–અર્થાત્ ગૃહસ્થ શ્રાવક સાધુને શાંતિ થવા “ ત્તિળ વા ઘાણ વા વસ” તેલથી કે ઘીથી કે સાથી “કિવન્ન ” પ્રક્ષણ અર્થાત મલમપટ્ટિ અથવા “દિમાગ વા’ અજન કરે તે “ના તં સાચ” સાધુએ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા ત્રણદિના પ્રક્ષણ કે અત્યંજનનું આસ્વાદન કરવું નહીં. અથવા મનથી અભિલાષા કરવી નહીં. અથવા તથા “નો તે નિયને” તન અને વચનથી પણ તેનું અનુમંદન કે સમર્થન કરવું નહીં. કેમ આ પ્રકારે ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા ત્રણાદિના પ્રક્ષણ અને અભંજન પર કિયા વિશેષણ હોવાથી તેને કર્મ બંધનું કારણ માનવામાં આવેલ છે તેથી કમબંધનથી છૂટવા માટે દીક્ષા ગ્રહણ કરવા વાળા સાધુએ તેમ કરવા પ્રેરણું કરવી નહીં. કારણ કે તેમ કરવાથી સંયમ વિરાધના થાય છે. તેથી સંયમના પાલન માટે તેવા પ્રકારથી ગૃહસ્થને પ્રેરણું કરવી નહીં'.
હવે પ્રકારાન્તરથી સાધુના શરીરમાં થયેલ ત્રણદિનું લેધ્ર વિગેરેથી ગૃહસ્થ દ્વારા ઉદ્ધર્તાનાદિને નિષેધ કરતાં કહે છે–ણે સિવા વરને જાણ વળ વા’ તે પૂર્વોક્ત ભાવ સાધુના શરીરમાં થયેલ વ અર્થાતુ ગુમડા કે ઘાને અથવા “દંત્રા’ ગંડ અર્થાતુ ગલગંડ-કંઠમાળ વિગેરે રોગ વિશેષને અથવા “મારું વી’ અરતિ એટલે કે અર્શ (હરસ)ને ‘વા પુવક નામના ત્રણ વિસ્ફોટકને અથવા “મió ar” ગુહ્યસ્થાનમાં થનારા ભગંદર નામના રેગને ચીરફાડ કર્યા પછી શાંતી થવા અને જલ્દી ઠીક કરવા માટે અને મટાડવા “સુળ વા’ લેધ નામના દ્રવ્યથી અથવા “કળ વા’ કર્ક નામના ચૂર્ણ વિશેષથી અથવા “ગુન્તળ વા” ઘઉંના લેટ વિગેરે ચૂર્ણથી અથવા “વળે વા’ વર્ણ અર્થાત્ કંકુ. વિગેરેથ વર્ણથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪