Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ધારણ કરવું નહીં પરંતુ જે સાધુ વૃદ્ધ હેય તથા બાળક હોય અથવા રેગી હોય એવા સાધુએ તે શરીર રક્ષાર્થ બીજું વસ્ત્ર ધારણ કરવું “ના નિઝાંથી ના જત્તર સંવાહિક હારિકના જે સાધ્વી હોય તેમણે તે ચાર ચાદર રૂપ વસ્ત્ર ધારણ કરવા એ ચાદરમાં “gai દુહુવિધા” એક ચાદર એક વસ્ત્ર બે હાથ વિસ્તાર વાળું હોવું જોઈએ કે જે ઉપાશ્રયમાં રહેનાર સાધ્વી પહેરે છે તથા “ો તિરથ વિસ્થrળો બે ચાદર ત્રણ હાથના વિસ્તાર વાળી હોવી જોઈએ. એ બે ચાદરમાં એક અત્યંત નિર્મળ સ્વચ્છ ચાદરને ભિક્ષા ગ્રહણ કાળમાં પહેરવી જોઈએ. અને બીજી ત્રણ હાથની ચાદરને વિચાર ભૂમિગમન કરવાના સમયે ધારણ કરાય છે. “gi ધ્રુત્યજિસ્થા” થી ચાદર કે જે ચાર હાથ વિસ્તાર વાળી હેવી જોઈએ તેને અર્થાત્ ચેથી ચાદરને પ્રવચન અને સમવસરણાદિ સમયે ધારણ કરવી. જેનાથી સમગ્ર શરીર ઢંકાઈ જાય એવી ચેથી ચાદર હેવી જોઈએ પરંતુ “તારે હું વધેહિં જે તેવા પ્રકારના અર્થાત ઉપરોક્ત ચાર ચાર ચાદરને પહેરવા છતાં “áષિઉનાળે પરસ્પર સંબંધિત ન થાય તે “કહ્યું છે મેન સંહિવિકલા” એક વસ્ત્રને બીજા વસ્ત્ર સાથે સીવી લેવું. અર્થાત્ સોઈથી બે ચાદરને પરસ્પર સીવીને જેડી લેવી. કેમ કે સંયમનું પાલન કરવું એજ સાધુ સાધ્વીને મુખ્ય ઉદ્દેશ હોય છે. ૧છે
ઉદ્દેશક પહેલે હવે સાધુ અને સાધ્વીને વસ્ત્રયાચન કરવા ગમન કરવાની અવધિ સૂત્રકાર બતાવે છે
ટીકાર્થ-રે મિઠુ વા મિgી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધવી “ ગદ્ધગોળમેરા” અર્ધા એજનથી વધારે ક્ષેત્રમાં અથતુ બે ગાઉથી વધારે દૂર “વથ ઘર
g' વસ્ત્રની યાચના કરવા માટે “નો મિસંવારિકા નાળા' જવાને મનમાં વિચાર કરવો નહીં. એટલે કે અર્ધા જન અર્થાત્ બેગાઉની અંદર જ કેઈપણ ગામમાં વસ્ત્ર યાચના માટે સાધુ અને સાર્વીએ જવું કેમ કે અર્ધા એજનથી વધારે દૂરના ક્ષેત્રમાં વસ્ત્ર યાચના માટે જવાથી સંયમની વિરાધના થાય છે. અને સંયમનું પાલન કરવું એ સાધુ અને સાવનું પરમ કર્તવ્ય માનેલ છે. | ૨ છે
હવે પિડેષણાની જેમ જ વઢષણામાં પણ આધાર્મિક દોષને ઉદેશીને સૂત્રકાર કથન કરે છે.
ટીકાથ-રે મિg વા મિજવણી વાર તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી રે પુળ કાળા ' જે વફ્ટમાણ પ્રકારથી એવું જાણી લે કે “અતિ રચાઈ’ અશ્વ પ્રતિજ્ઞાથી અર્થાત નિર્ધન પરિગ્રહને ત્યાગ કરનારા “p સ્મિચં સમુદ્ધિ” સાધુના નિમિત્તે કોઈ શ્રદ્ધાળું
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૦૬