Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભૂમિને અર્થાત્ મૂત્રપુરીષેત્સર્ગ કરવાના (ટા) સ્થાનને જાણી લે કે જુવે કે આ ડિલ ભૂમિ “હું ઈંડાઓથી યુક્ત છે, “સપા અને પ્રાણિયથી પણ યુક્ત છે. બનાવ સંતા” તથા યાવત્ બીયાએથી યુક્ત છે. તથા લીલા તૃણ ઘાસ વિગેરે વનસ્પતિકાયના જીવાથી પણ સંબંધિત છે. તથા શીતદકથી પણ યુક્ત છે. તથા ઉર્નિંગ નાના નાના એકેન્દ્રિય દ્વીન્દ્રિય પ્રાણિયેથી પણ સંયુક્ત છે. તથા પનક ફનગા કીડી મકોડી વિગેરે વસ પ્રાણિયથી પણ યુક્ત છે. તથા શીતેદક મિશ્રિત ભીની માટીના પૃથ્વીકયિક જીવથી પણ સંબંધિત છે. તથા કરોળીયાના જાલતંતુ પરંપરાથી પણ યુક્ત છે, આ રીતે જાણે કે દેખે તે તવજાતિ ચંવિત્તિ તેવા પ્રકારના ઈંડા વિગેરેથી યુક્ત સ્થંકિત ભૂમિમાં તો ઉદવારવાવ વોણિજ્ઞિ” ઉચ્ચાર પ્રસ્ત્રવણ અર્થાત્ મૂત્રપુરીપોત્સર્ગ કરવા નહીં કેમકે આવા પ્રકારના ઈડ વિગેરેથી યુક્ત સ્થંડિત ભૂમિમાં મૂત્રપુરષોત્સર્ગ કરવાથી જીવેની હિંસા થવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ કે સાવીએ આવા પ્રકારના ઈડા વિગેરે વાળી ઈંડિલ ભૂમિમાં મૂત્રપુરીષોત્સર્ગ કરવો નહીં. કેમકે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાઠવીનું પરમ કર્તવ્ય માનવામાં આવેલ છે.
હવે કેવા પ્રકારનું સ્થડિલ ભૂમિમાં સાધુએ મૂત્ર પુરીષેત્સર્ગ કરે તે સૂત્રકાર બતાવે છે- મિઠુ વા મિલુળ વા’ તે પૂર્વોક્ત સંયમર્શીલ સાધુ અને સાધવી “ પુખ થંકિરુંવાણિજ્ઞા” જે આ વાક્યમાણ પ્રકારથી થડિલ ભૂમિને જાણી લે કે આ ઈંડિત ભૂમિ કgયું કgવા અપાંડ એટલે કે ઈડાબો વાળી નથી, તથા અલભ્ય પ્રાણી અર્થાત્ નાના નાના પ્રાણિથી પણ રહિત છે. અ૫ શબ્દનો ઈષત્ અર્થ હોવાથી લેશમાત્ર જ ઈડાએની પ્રતીતિ થાય છે. તેથી તે નહીવત્ હોવાથી તેને અભાવ જ સિદ્ધ થાય છે. એજ તાત્પર્યથી અહીંયાં અપાંડ કે અલ્પ પ્રાણ શબ્દને અર્થ ઈડાએ વિનાનિ કે પ્રાણિ વિનાની એ પ્રમાણે સમજે, “ના સંતાન' તથા અંકુત્પાદક બયાઓ વિનાની છે. અને લીલેરી તૃણ ઘાસ વિગેરે વનસ્પતિ કાયિક જેના સંબંધ વાળી પણ નથી. તથા શીતક વાળી પણ નથી તથા ઉસિંગ જીણા જીણા જી પતંગ એકેન્દ્રિય દ્વીન્દ્રિય જીવેના સંબંધવાળી પણ નથી તથા પનક ફનગા કીડી મકોડી વિગેરે ત્રસ પ્રાણિના સંબંધવાળી પણ નથી. પાણિધી ભરેલ ભીની માટી રૂપ પૃથ્વીકાય જેના સંબંધવાળી પણ નથી. તથા કળીયાને જાળ પરંપરાથી પણ યુક્ત નથી એવું જાણીને કે જોઈને “તધ્વાસ થંહિáણિ' આ પ્રકારથી ઈડા વિગેરે વિનાની સ્થડિલ ભૂમિમાં “વારતા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૬૯